Book Title: Murtipooja Author(s): Khubchand Keshavlal Master Publisher: Gyan Pracharak Mandal Sirohi View full book textPage 8
________________ અંગે આક્ષેપ પૂર્ણ વિષવાણુને ધડાકો કર્યો. મને એકયતાની ભલાભણ કરનાર સ્થાનકવાસી કોન્ફરન્સ એ ટાઈમે ગુપચુપ બેસી રહી. આ કારણથી જ મારે ડૉ. ગાંધીના અવલોકનના ખુલાસા રૂપે આ પુસ્તકની દીતિય વૃત્તિ તૈયાર કરવી પડી. માત્ર મૂર્તિપૂજા પ્રત્યેના જ ઠેષથી પ્રેરાઈ છે. ગાંધીએ મૂર્તિપૂજા નીરર્થક ઠરાવવાને જે દલીલે તે અવલોકનમાં કરી છે તે તમામ લીલે મૂર્તિપૂજા સિવાયની પણ જૈનધર્મના દરેક અનુદાનની ઘાતક છે. એટલે એ દલીલે વડે મૂર્તિપૂજાનું ખંડન કરવામાં ભાઈશ્રી ગાંધીએ સ્થાનકવાસી સમાજની પણ સેવાને બદલે કુસેવાજ બજાવી છે તે આ પુસ્તક સાદ્યુત વાંચી જઈ મનન કરવાથી દરેક વાચકને આપોઆપ સમજાઈ જશે. હિંસા અને અહિંસાનું સ્વરૂપ સમજ્યા વિના તેની વ્યાખ્યા કરવા બેસનાર છે. ગાંધી પિતાના હાથે જ પિતાના માની લીધેલ સિદ્ધાંતનું ખંડન કરીને પિતાને મતે પિતે જ હિંસા કરનાર પુરવાર થાય છે. જિનેશ્વર દેવની પૂજાને બકરી ઈદની કુરબાની સાથે સરખાવનાર છે. ગાંધીએ તેમના સ્થાનક બંધાવવાના કાર્યને કેની ઉપમા લાગુ પડે તે વિચાર્યું હોત તે જિનપૂજા પ્રત્યે કટાક્ષ કરવાનું તેમને સુઝત નહિ. આવી દલીલવાળા અવલોકનના ખુલાસા રૂપે સાહિત્ય લખવું તેમાં અખિલ જન સમાજની સાચી સેવા જ છે એમ માની સત્ય હકિકત મેં પ્રસ્તુત પુસ્તકમાં દર્શાવી છે. - પ્રકરણ પહેલામાં મૂર્તિપૂજાની પ્રાચિનતા અને સાર્થકતાની સાબીતી સિદ્ધ કરવા સાથે નિક્ષેપાનું સવિસ્તૃત વર્ણન તથા હિંસાઅહિંસાના માર્ગની વિવેકમય સમજણ ડૉકટર ગાંધીની દલીલેના સચેટ ખુલાસા પૂર્વક જણાવવામાં આવી છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 274