Book Title: Murtipooja
Author(s): Khubchand Keshavlal Master
Publisher: Gyan Pracharak Mandal Sirohi

View full book text
Previous | Next

Page 7
________________ મૂર્તિ પૂજાનું મહાત્મ્ય ર્શાવતી આ પુસ્તકની પ્રથમાવૃત્તિ ભળ્યાભાને મૂર્તિ પૂજાની શ્રદ્ધાઅતીવ સુદ્રઢ બનાવવાના હેતુએ મે પ્રગટ કરેલ હતી. પરંતુ જેમ ઘુવડ સૂતે ન દેખી શકે તેમ ભગવાન મહાવીરના અનુયાયી તરીકે જ કહેવાતા અમારા કેટલાક સ્થાનકવાસી ભાઈ આને તે અરૂચિકર થઈ. ખીજી તો કોઈ રીતે તેઓ તે પુસ્તકના વિરાધ કરી શકે તેમ ન હતા એટલે તે પ્રથમાવૃત્તિમાં અંત ભાગમાં આપેલ કાવ્યો પૈકી ઢુંઢક પચવીસી કાવ્યના નામે તેમણે કેટલાક ઉહાપાત કર્યાં. અને તે અંગે સ્થાનકવાસી કાન્ફરન્સે મારી સાથે પત્ર વ્યવહાર કર્યાં. આ ઢુંઢક પચવીસી પૂના આચાયે ખનાવેલ છે. અને જે ટાઈમે મૂર્ત્તિ પૂજા વિરૂદ્ધના જોરજોસથી પ્રચાર હસે તે ટાઈમે ભાન ભૂલેલાઓની બુદ્ધિ ઠેકાણે લાવવા ભાવ ધ્યાથી પ્રેરાઈ કેટલાક કડવા પણ સત્ય શબ્દ તેમાં ઉચ્ચાર્યાં છે. તેમ છતાં પણ સ્થા॰ ક્રાન્ફરન્સના લાગણી ભર્યા પત્રથી મૈત્રી ભાવે પ્રેરાઈ દ્વીતિયા વૃત્તિમાં તે પચવીસી નહી છપાવવાની મેં મારી ઈચ્છા તેમને પ્રદર્શિત કરી હતી. મારી આ ઈચ્છાથી તે મારી કમજોરી સમજ્યા. અને અમારા -સ્થાનકવાસી ભાઈને સતેષ થયા નહીં. ઢુંઢક પચવીસીનું તો તેમને એક મ્હાનું હતું પરંતુ મૂર્તિ પૂજાને સચોટ રીતે સાખીત કરતું સાહિત્ય જ તેમને ખુંચતું હતું. એટલે કેટલાક ટાઈમ જવા દઇ અમારા તે ભાઈ એએ સ્થાનકવાસી જૈન સિદ્ધાંત માસિકમાં મૂર્ત્તિ પૂજા પુસ્તકના અવલાકનને નામે આ સંગઠનના યુગમાં વિના કારણે જૈન તીર્થંકરાની મૂર્તિયાનું અપમાન, પરમેાપકારી પૂર્વાચાર્યાની નિન્દા, જૈન-શ્વે–મૂપૂ॰ સમાજ પ્રત્યે મહામિથ્યાત્વ, ગાઢ મિથ્યાત્વ, અભિનિવેષ મિથ્યાત્વ, ધર્માંધતા, સપ્રદાયવાદિ, તિરસ્કાર આદિ અનેક કટુ શબ્દોના પ્રયોગો વાળી ડૉ. એન-કે ગાંધીની લેખમાળા પ્રકાશિત કરી પોતાના મને વિકારાને પ્રદર્શિત કર્યો. આથી ઘણા મૂર્તિ પૂજક ભાઈ એનાં દીલ દુભાયાં. ત્યાં. અધુરામાં પુરૂં. મુનિ પ્રેમચંદજી એ રાજકોટમાં દેવદ્રવ્ય Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 274