Book Title: Mukti Kamal Charitra Mala
Author(s): Manjulashreeji
Publisher: Jain Shravika Upashray

View full book text
Previous | Next

Page 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુપમ આરા કરતા દુધમ આરો આપની કૃપાથી મને લાભકર્તા છે કારણ કે તે આરામાં આપની પીછાણ ન થઈ. મેવભૂમિમાં રહેલા કલ્પવૃક્ષો કરતા મારે માટે તા મરભૂમિ (મારવાડ) પ્રશસનિય છે જ્યાં આપના બિંબ અને આગગ્ની પ્રાપ્તિ થઈ છે. આવા પડતા કાલમાં જગતના જીવોના ઉપકાર માટે દીવાદાંડી જેવા એ જિનાગમ-જિનબિંબ એ બે સાધનો જ વિદ્યમાન છે. આચાર્યવર દેવર્ધિગણી ક્ષમાશ્રમણ મહારાજે ભર જેના ઉપકાર માટે જિન આગમ ગ્રન્થરૂપે લખ્યા અને સૌ ભવ્યને સજ્ઞાનને વારસો આપે. બીજા અન્ય ધર્મધરિ આચાયોએ નવા નવા ગ્રન્યો બનાવી લખાવી એવા રહ્યા ને શુરવીરોને વધારે પુષ્ટ બનાવ્યા. આજે તો છાપખાનાનો યુગ છે તેથી પુજય ગુરૂદેવે સજ્ઞાનના ગ્રન્થ છપાવી ફેલાવે કરી ભવ્ય પ્રાણીને ઉપકાર કરે છે. આ વીસમી સદીમાં, રહસ્ સહન વ્યવહાર, શિક્ષણ અને સંસ્કારોમાં સ્વર દતા વધતી જાય છે. આવા રિ વાતાવરણમાં જ નીતિ કે ધર્મ કે જ ક્યાંથી એ ઝરમાંથી સૌને બચાવવા જરૂરી છે. પુજય મુનિરાજે તથા સાવાજી મહારાજે સૌ સ્થાને પહોંચી ઉપદેશ આપી સન્માગમાં સ્થાપે એ ઝેર ઉતારવાનું મેટામાં મોટું સાધન માત્ર સલ્ટનું વાંચન પઠન પાઠન જ છે. આ સોને ઉપદેશ, ગામેગામ, ઘરેઘરે, માનવીએ માનવી પાસે સરલતાથી પહોંચાડી શકાય અને તે દ્વારા ધર્મમાં સૌજીને સ્થિર કરી શકાશે સૌજીવો વાંચનના પ્રેમી હોય છે. વાંચન પ્રેમી માનવીને સારૂ વાંચન ન મલે તે કલ્પિત વેલે For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 840