Book Title: Mukti Kamal Charitra Mala
Author(s): Manjulashreeji
Publisher: Jain Shravika Upashray

View full book text
Previous | Next

Page 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આ ગ્રન્થનું ચણતર ન જાન યાત્રાધા, મંજિરિ शान भवेद विश्व फलेपकारम् ॥ ततो विध्यद् विवुधः स्वशकत्या विज्ञान दाने सतत प्रवृतिम् જેનું નામ આ ગ્રન્થ સાથે સંકળાયેલ છે તે પુ. મુકિતવિજયજી ગણિવર (અપરના મૂલચંદજી) મહારાજની સ્વર્ગગમન ભૂમિ ભાવનગર છે. પુ. આચાર્યદેવ વિજયમસુરિશ્વર મહારાજસાહેબજીની બાલકાલની વિદ્યાભૂમિ તેમ પુ. વૃદ્ધિચંદજી મહારાજ દારા સમકતનું સ્થાન પણ ભાવનગર છે. તેઓના પુ પ્રભાવક ચારિત્રના પ્રભાવથી જૈન સમાજ પર કરેલ અનેકઃ ઉપકારો ભૂલાય તેવા નથી. તેઓના સ્મારક તરિકે આ ગ્રન્થ પણ જેને જનતા સન્મુખ ભેટ કરું તે અસ્થાને નથી. તે પુજાના જીવન કવન છપાઈ ચુક્યા છે તે વાંચવગને વાંચી લેવા સાગ્રહ અનુરોધ કરું છું. ધર્મ ત્રણે કાલની શાશ્વત વસ્તુ છે તેની તથા તેના માગના સાધનની ઉત્સર્પિણું કાલમાં તથા અવસપણિ કાલમાં વધઘટ થતી આવી છે પરંતુ પરમકૃપાલું ગુરૂદેવ ધર્મવૃદ્ધિના વિવિધ સાધને ગોઠવી જીવોને ધર્મની સન્મુખ આકર્ષિત રાખે છે. અત્યારે અવસર્પિણી નામને પડતે કાલ ચાલે છે. આજ તિર્થંકર ભગવતે ગણધર ભગવત, કેવલી ભગવંતે કે ઉત્કૃષ્ટ ચુતજ્ઞાની ભગવતે હૈયાત નથી; કલીકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય મહારાજ પણ કર્થ છે કેઃ सुषमातो दुःषमाया कृपा ललवति तव मरुतो मरुभूमौ हि भलाध्या कल्पतरोस्थिति For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 840