Book Title: Mithi Mithi Lage Che Mahavir ni Deshna Part 5
Author(s): Trilokmuni
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 257
________________ પર્યાપ્તના ચાર ઉદ્દેશક પૂર્ણ થાય છે. પરમ્પરોત્પન્નક વિગેરેના ચાર ઉદ્દેશક, પહેલા ઉદ્દેશક સરખા છે. દશમા ચરમ ઉદ્દેશકનું વર્ણન પણ એ જ પ્રમાણે છે. અગિયારમાં અચરમ ઉદ્દેશકમાં– અલેશી, કેવલી, અયોગી, આ ત્રણ બોલ નથી. ૪૪બોલ જ છે. બંધીના ભંગ ત્રણ જ છે. ચોથો ભંગ નથી, કારણ કે મોક્ષ ન જનાર જ હોય છે. એટલે સર્વાર્થ સિદ્ધની પૃચ્છા પણ નથી. ઉદ્દેશક ૨ થી ૧૧ સુધીમાં સમુચ્ચય જીવની પૃચ્છા નથી. અગિયાર ઉદ્દેશકનાં નામ: (૧) સમુચ્ચય- ઔધિક. (ર) અનંતર ઉત્પન્નક = પ્રથમ સમયોત્પન્ન, (૩) પરંપરા ઉત્પન્નક = બહુ સમયવર્તી (૪) અનંતરાવગાઢ = પ્રથમ સમયસ્થાન પ્રાપ્ત (૫) પરંપરાવગાઢ (૬) અનંતરાહારક = પહેલા સમયના આહારક (૭) પરંપરાહારક (૮) અનંતર પર્યાપ્તક= પ્રથમસમયના પર્યાત્મક (૯) પરંપરપર્યાપ્તક (૧૦) ચરમ-એજભાવમાંમોક્ષ જનારઅથવાએ અવસ્થા ભવમાંપુનઃન આવનાર (૧૧) અચરમ–અભવી, અચરમ શરીરી તથા આ ભવમાં પુનઃ આવનાર. ટિપ્પણ-૧(જન્મનપુંસકની મુક્તિ) –અનંતરોત્પન્નકવિગેરેચારેય જન્મના પ્રથમસમયવર્તીવિગેરે હોય છે. એટલે આયુકર્મનો બંધ કરતા નથી.અને કર્મના બંધ અવશ્ય કરે છે. મનુષ્યમાં કૃષ્ણપક્ષ સિવાય બધા જીવ એજ ભવમાં મોક્ષ જઈ શકે છે. કારણ કે એમાંઆયુબંધમાં ચોથો ભંગ કહ્યો છે. અનંતરોત્પન્નક મનુષ્યમાં વેદત્રણેય કહ્યા છે. એટલે જન્મ સમયના ત્રણ વેદવાળા એ આખા જભવમાં આયુ બાંધે નહીં. અને મોક્ષ જાય ત્યારે ચોથો ભંગ થાય છે. એટલે ત્રણે વેદ એજ ભવમાં મોક્ષ જઈ શકે છે. આનાથી જજન્મનપુંસકનુંમોક્ષ જવુંસિદ્ધ થાય છે. છે શતક ર૬ સંપૂર્ણ | શતક : ર૦ છવીસમાં શતકમાં કર્મ બંધ' સંબંધી જે વર્ણન ૧૧ ઉદ્દેશકોમાં કર્યું છે તે જ વર્ણન અહીંયા પણ કર્મ કરવાની અપેક્ષા સમજવુ. અહીં બંધ સિવાય સંક્રમણ વિગેરે કરણ સમજવા. અગિયાર ઉદ્દેશક પણ એ જ પ્રમાણે સમજવા. શતક ર૦ સંપૂર્ણ શતક : ૨૮ (૧) બધા જીવોએ પાપકર્મના સમાર્જન, સંકલન, ભૂતકાળમાંતિર્યંચગતિમાં ભગવતી સૂત્રઃ શતક-ર૬/ર૦ર૮/ર૯ રપ૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304