Book Title: Mithi Mithi Lage Che Mahavir ni Deshna Part 5
Author(s): Trilokmuni
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 301
________________ પદ પરીક્ષણની રીતઃ– જેટલા પ્રવેશનકના પદ કાઢવા હોય એટલી વાર બે ના ગુણા કરી ગુણન ફળમાંથી એક ધટાડવાથી પદ સંખ્યા આવી જાય છે. જેમકે નારકીના ૭ પ્રવેશનક હોય તો (૨)૭ અર્થાત્ ૨×૨×૨×૨×૨×૨×૨= ૧૨૮-૧=૧૨૭ પદ તેમજ તિર્યંચના પાંચ પ્રવેશનક હોય તો બે ક્વાયર પાંચ = (૨)૫ અર્થાત્ ર૪ર૪ર૪ર ૮ર૩ર-૧૩૧, પદ વિકલ્પ પરીક્ષણની રીતઃ- બધા વિકલ્પોના જોડ આ પ્રમાણે હોય છે. ૧ જીવ = ૧ વિકલ્પ, ૨જીવ = ૨વિકલ્પ, ૩જીવ = ૪ વિકલ્પ, ૪ જીવ = ૮ વિકલ્પ, ૫ જીવ = ૧૬ વિકલ્પ, દ જીવ = ૩ર વિકલ્પ, ૭ જીવ = ૬૪ વિકલ્પ, ૮ જીવ = ૧૨૮ વિકલ્પ, ૯ જીવ = ૨૫ વિકલ્પ, ૧૦ જીવ = ૫૧૨ વિકલ્પ. ભંગ પરિક્ષણની રીત – ૧૦ જીવના ભંગ જોવા હોય સાત નરકમાં તો ૧૧ થી ૧૬ સુધીની સંખ્યા ઉપર લખીને અને એક થી ૬ સુધીની સંખ્યા નીચે લખીને એની ભિન્ન ગણિત કરવી યથા (૧) ૧૧ ૪ ૨ x ૧૩ ૪ ૧૪ x ૧૫ ૪૧૬ ૧૧૪ ૧૩૪૭ ૪૮ = ૮૦૦૮ ભંગ ૧ ૪૪૪૪૪૪૪૫૮૬ ૧૦ જીવ ૫ તિર્યંચ પ્રવેશક ના ભંગઃ ૧૧ ૪ ૧૨ x ૧૩ ૪ ૧૪ ૧૧ – 9 = ૧૧ ૪ ૧૩ x ૭ = ૧૦૦૧ ભંગ ૧૪૪ ૩૪૪ નોંધઃ- જેટલા પ્રવેશનક હોય તેનાથી એક ઓછી સંખ્યા લખવી જોઈએ. જેથી સાત પ્રવેશનક હોય તો છ સંખ્યા ઉપર અને છ સંખ્યા નીચે લખાય. જો પાંચ પ્રવેશનક હોય તો ૪ સંખ્યા ઉપર અને ૪ સંખ્યા નીચે લખાય. અલ્પ બહત્વ – નારકીના સાત પ્રવેશનકની, નિર્વચના પાંચ પ્રવેશનકની, મનુષ્યના બે પ્રવેશનકની, દેવના ચાર પ્રવેશનકની અને પછી ચારે ગતિના પ્રવેશનકની એમ પાંચે અલ્પ બહુત્વ પ્રજ્ઞાપના પદ ત્રીજા અનુસાર જાણવા. વિશેષ એ છે કે પ્રવેશનકહોવાથી બેઈન્દ્રિયથી એકેન્દ્રિય વિશેષાધિક અને દેવથી તિર્યંચ પ્રવેશનક અસંખ્ય ગુણા છે. પ્રવેશનક ભંગ પ્રકરણ સંપૂર્ણ 'મા પરિશિષ્ટ-ર સંપૂર્ણ માં ભગવતી સૂત્રઃ પરિશિષ્ટ-ર | |૩૦૧, ૩૦૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 299 300 301 302 303 304