Book Title: Mithi Mithi Lage Che Mahavir ni Deshna Part 5
Author(s): Trilokmuni
Publisher: ZZZ Unknown
View full book text
________________
અનેક, લાલ પીળો (૫) કાળો અનેક, નીલો, લાલ, પીળો. ચાર પ્રદેશીમાં કહેલ પ
ભંગના જેમ પ્રત્યેકના પાંચ ભંગ. પ×પ
૨૫. પાંચ સંયોગી વર્ણનો-૧ ભંગ. એ
પ્રકારે છ પ્રદેશી આદિના ભંગ સમજવા.
ગંધના ભંગ– અસંયોગી – ૨ ભંગ, દ્વિસંયોગી –૪ ભંગ, કુલ ૬ ભંગ ઉત્કૃષ્ટ. રસના ભંગ વર્ણના ભંગોની સમાન છે.
સ્પર્શના ભંગ
પરમાણુ– (૧) શીત રુક્ષ (૨) શીત સ્નિગ્ધ (૩) ઉષ્ણ રુક્ષ (૪) ઉષ્ણ સ્નિગ્ધ, આ બે સ્પર્શના ૪ ભંગ.
દ્વિપ્રદેશી– બે સ્પર્શના ૪ ભંગ પરમાણુ જેમ. ત્રણ સ્પર્શના ૪ ભંગ (૧) સર્વશીત + દેશ રૂક્ષ દેશ સ્નિગ્ધ (૨) સર્વઉષ્ણ + દેશ રુક્ષ, દેશ સ્નિગ્ધ (૩) સર્વરુક્ષ + દેશશીત દેશ ઉષ્ણ (૪) સર્વ સ્નિગ્ધ + દેશ શીત, દેશ ઉષ્ણ. ચાર સંયોગી સ્પર્શનો – ૧ ભંગ(૧) દેશ શીત, દેશ ઉષ્ણ + દેશ રુક્ષ, દેશ સ્નિગ્ધ
==
ત્રણ પ્રદેશી— બે સ્પર્શના ચાર ભંગ. ત્રણ સ્પર્શના ૧૨ ભંગ. દ્વિપ્રદેશીના ચાર ભંગમાં પ્રત્યેકના ત્રણ ત્રણ ભંગ જેમ – (૧) સર્વ શીત + દેશ રુક્ષ, દેશ સ્નિગ્ધ (૨)સર્વ શીત દેશ રુક્ષ, અનેક દેશ સ્નિગ્ધ (૩) સર્વ શીત + અનેક દેશ રુક્ષ, દેશ સ્નિગ્ધ.
બરાબર ૩૪૪ = ૧૨.
=
ચાર સ્પર્શના ૯ ભંગ. – (૧) દેશ શીત, દેશ ઉષ્ણ + દેશ રુક્ષ, દેશ સ્નિગ્ધ (૨) દેશ શીત, દેશ ઉષ્ણ + દેશ રુક્ષ, અનેક દેશ સ્નિગ્ધ (૩) દેશ શીત, દેશ ઉષ્ણ + અનેક દેશ રુક્ષ, દેશ સ્નિગ્ધ. એ જ રીતે (૪–૬) અનેક દેશ શીત ઉષ્ણથી ત્રણ ભંગ એજ રીતે (૭-૯) દેશ શીત અનેક દેશ ઉષ્ણથી ત્રણ ભંગ.
ચાર પ્રદેશી– બે સ્પર્શના ચાર ભંગ. ત્રણ સ્પર્શના ૧૬ ભંગ. એક અનેકથી ચાર ચૌભંગી કરવી. એ જ રીતે ચાર સ્પર્શના ૧૬ ભંગ. એક અનેકથી ચાર – ચૌભંગી કરવી. કુલ – ૪ + ૧૬ + ૧૬ = ૩૬ ભંગ.
|| પરિશિષ્ટ-૩ સંપૂર્ણ ॥
ભગવતી
જૈનાગમ નવનીત - ૫
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના ।। તત્ત્વ શાસ્ત્ર ખંડ-૧ ભગવતી સૂત્ર સંપૂર્ણ ॥
: પરિશિષ્ટ-૩
સૂત્રઃ
Jain Education International
For Private & Personal Use Only
303
www.jainelibrary.org

Page Navigation
1 ... 301 302 303 304