Book Title: Mithi Mithi Lage Che Mahavir ni Deshna Part 5
Author(s): Trilokmuni
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 262
________________ - -- - - શતક : ૩૧-૩ર = ક્ષુલ્લક થયુમ :(૧) જુમ્મા, યુમના સ્વરૂપ શતક ૧૮, ઉદ્દેશક ૪માં તથા શતક ર૫, ઉદ્દેશક ૩માં બતાવ્યું છે. ત્યાં ઔધિકયુમનું કથન છે. અહીં એમને જ ક્ષુલ્લકયુગ્મ કહ્યા છે. આગળ શતકરૂપથી ૪૦ સુધીમાં મહાયુગ્મ કહ્યા છે. શતક૧૮, ઉદ્દેશક૪ના વર્ણન સમાન૪,૮,૧૨,૧દસખ્યાત, અસંખ્યાત, અનંતની સંખ્યામૃતયુમ છે. ૩,૭,૧૧,૧૫ થાવતું અનંતની સંખ્યા તેગ = ત્રયોજયુગ્મ છે. ૨,૬,૧૦,૧૪ યાવતું અનંતની સંખ્યા દ્વાપરયુગ્મ છે. ૧,૫,૯,૧૩યાવતુ અનંતની સંખ્યા કલ્યોજયુમ છે. (૨) નારકમાં આ ચારે ક્ષુલ્લક યુગ્મના જીવ ઉત્પન્ન થાય તો જઘન્ય ઉક્ત (ઉપર કહેલી) સંખ્યા અનુસાર અને ઉત્કૃષ્ટ અસંખ્ય ઉત્પન્ન થાય છે. ક્યાંથી આવીને ઉત્પન્ન થવાના જવાબમાં પ્રજ્ઞાપના પદ ૬ના અનુસાર આગતિ સ્થાન કહેવા. ઉત્પન્ન થનાર જીવ શતક રપ, ઉદ્દેશક ૮ અનુસાર પ્લવકના જેમ આવીને ઉત્પન્ન થાય છે. તથા અધ્યવસાય યોગ નિમિત, સ્વકર્મસ્વઋદ્ધિવિગેરે પણ સમજવા. (૩) આ પ્રમાણે આ સમુચ્ચય ઉદ્દેશક હોય છે. પછી નારકીમાં મળનાર ત્રણ લેક્ષામાં ઉત્પતિની ચારે યુગ્મ સંખ્યા આગતિ સ્થાનના આધારે કહેવી. જે નરકમાં જે વેશ્યા હોય છે તે કહેવી. આ ચાર ઉદ્દેશક સમુચ્ચય જીવથી થયા. એ જ રીતે પ્રમાણેરપક્ષ, ૨ભવી, રદષ્ટિઆ થી ચાર-ચાર ઉદ્દેશક થાય છે. કુલર૮ઉદ્દેશકથયા. (૪) એકત્રીસમાં શતકમાં ઉત્પન્ન થનારની અપેક્ષાએ સંપૂર્ણ વર્ણન છેતે જ સંપૂર્ણ વર્ણન ૩રમાં શતકમાં ઉવણ-મરણની અપેક્ષાએ છે. પ્રજ્ઞાપના સૂત્રના છઠ્ઠા પદમાં કહેવાયેલ. ગતિ(ગતો અનુસાર ઉવટણના સ્થાનોને કહેવા. વિશેષ – સાતમી નારકીની આગતિ અને ગતિમાં દષ્ટિ એક જ(મિથ્યાદષ્ટિ) કહેવી. કારણ કે ત્યાં સમ્યગદષ્ટિ ઉપજતા મરતા નથી. (૫) આ બન્ને શતકોમાં નરકની અપેક્ષા એ જ કથન કર્યું છે. બાકી દંડક માટે ભલામણ પાઠ રહ્યા હશે. જે લિપિ પ્રમાદથી છૂટી ગયા સંભવ લાગે છે. એટલે નરકના સરખા બાકી ર૩દંડકના કથન પણ સમજવા. જેની ઉદ્દેશક સંખ્યા આ પ્રમાણે હશે- ભવનપતિ વ્યંતરમાં ૧૧૮૫૪ ૭= ૩૮૫ ૪૨= ૭૭૦.જ્યોતિષીમાંરx ૭=૧૪x૨=૨૮.વૈમાનિકમાં૪x૭ ૨૮ ૪૨=પડ.ત્રણ સ્થાવરમાં ૩૪૫૪૭=૧0૫ ત્રલ ૩૪૪૪૭ = ૮૪ = ૧૮૯, તેલ વાયુમાંર૪૪૪ ૭ = પ૬૪ ૨ = ૧૧૨, ત્રણ વિકસેન્દ્રિયમાં ૩૪૪૪ ૭ = ૮૪૪૨ = ૧૬૮તિર્યંચમાં ૭૪ ૭ = ૪૯૪૨=૯૮, મનુષ્યમાં = ૯૮ કુલ = પ+ ૭૭૦+ ર૮ + ૫ + ૧૮૯+ ૧૧૨ + ૧૬૮+૯૮+૯૮ = ૧૫૭૫ ઉદ્દેશા થયા. (૭) પાંચ સ્થાવરમાંદષ્ટિએકહોવાથી એના૪૩ ઓછા થશે. ત્રણ વિકસેન્દ્રિયમાં, રકર મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જૈનાગમ નવનીત Jain Education International Fur Private & Personal use only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304