Book Title: Mithi Mithi Lage Che Mahavir ni Deshna Part 5
Author(s): Trilokmuni
Publisher: ZZZ Unknown
View full book text
________________
(શતક-રૂપઃ એકેન્દ્રિય મહાયુગ્મ) યુમે૪હોય છે. એમને શતક૩૧માંશુલ્લકયુગ્મકહ્યા છે. અહીંમહાયુગ્મોના વર્ણન છે. એ ૧૬ હોય છે. એક એક યુમને ચારે યુગ્મોના સંયોગી ભંગ કરવાથી ૪ x ૪ = ૧૬ ભંગ થાય છે. એ ૧૬ ભંગ રૂપ યુમોના નામ આ પ્રમાણે છે-(૧) કતયુગ્મકતયુગ્મ = ૧૬ ૩ર. ૪૮.૬૪વિગેરે (૨) કૃતયુગ્મવ્યોજ = ૧૯૩પ વિગેરે (૩) કૃતયુગ્મ દ્વાપર = ૧૮. ૩૪ વિગેરે (૪) કૂતયુગ્મ કલ્યોજ = ૧૭. ૩૩ વિગેરે. (૫) વ્યોજ કૃતયુગ્મ= ૧ર. ૨૮.૪૪.૬૦વિગેરે (૬) યોજવ્યોજ = ૧૫. ૩૧.૪૭.
૩વિગેરે (૭) વ્યાજ દ્વાપર = ૧૪.૩૦.૪૬ રવિગેરે (૮) વ્યાજ કલ્યોજ = ૧૩. ર૯. ૪૫. ૧ વિગેરે (૯) દ્વાપર કતયુમ = ૮, ૨૪.૪૦, પવિગેરે (૧૦) દ્વાપર
યોજ ૧૧.૨૭.૪૩, ૫૯ વિગેરે (૧૧) દ્વાપર દ્વાપર = ૧૦. ૨૬. ૪૨. ૫૮ વિગેરે (૧૨) દ્વાપર કલ્યોજ = ૯.૨૫.૪૧.૫૭વિગેરે. (૧૩) કલ્યોજ કૃતયુગ્મ = ૪.૨૦. ૩૬ પર વિગેરે (૧૪) કલ્યોજ વ્યાજ = ૭. ૨૩. ૩૯. પપ વિગેરે (૧૫) કલ્યો દ્વાપર = ૬. રર. ૩૮.૫૪વિગેરે. (૧૬) કલ્યોજ કલ્યોજ = ૫. ૨૧. ૩૭.૫૩ વગેરે.
એકેન્દ્રિયજીવઆ સોળેય મહાયુગ્મરૂપ ભંગોથી આવીને ઉત્પન્ન થાય છે. જેનું ૩૩ દ્વારોથી વર્ણન કરાયું છે. (૧) ઉપપાત(આગતિ) (૨) પરિમાણ (૩) અપહાર સંખ્યા (૪) અવગાહના (૫) આઠ કર્મ બંધ. (૬) વેદના (૭) ઉદય (૮) ઉદીરણા (૯) લેશ્યા (૧૦) દષ્ટિ (૧૧) જ્ઞાન (૧૨) યોગ (૧૩) ઉપયોગ (૧૪) વર્ણ (૧૫) ઉશ્વાસ (૧૬) આહારક (૧૭) વિરતિ (૧૮) ક્રિયા (૧૯) બંધક (૨૦) સંજ્ઞા (ર૧) કષાય (રર) વેદ (૨૩) વેદ બંધ (૨૪) સન્ની (રપ) ઇન્દ્રિય (ર૬) અનુબુધ = યુમોની સ્થિતિ. જઘન્ય એક સમય ઉત્કૃષ્ટ અનંતકાલ (૨૭) કાયસંવેધ (૨૮) આહાર = ૨૮૮ પ્રકારના (ર૯) સ્થિતિ (૩૦) સમુદ્યાત (૩૧) મરણ (બે પ્રકાર) (૩ર) ચ્યવન = ગતિ (૩૩) ઉ૫પાત = સર્વ જીવ ઉત્પન્ન.
ઉદીરણા = ૮,૭, કર્મની. આયુઅને વેદનીયની ભજના, ત્રણેય વેદનો બંધ કરે છે. વર્ણાદિ– શરીરની અપેક્ષા ૨૦ ત્થા ૧૬, અવિરત છે. સક્રિયા છે. બાકી બધા દ્વારોના વર્ણન ઉત્પલઉદ્દેશકવિગેરેથી જાણવું. સમુચ્ચય એકેન્દ્રિયનું વર્ણન હોવાથી કાયવેધ કહેવાય નહીં. ૧૬મહાયુમો પર આ ૩૩-૩૩ દ્વાર સમજવા.
આ ઔધિક ઉદ્દેશો પૂરો થયો. બાકી દશ ઉદ્દેશા બીજી જ રીતે છે. તે આ પ્રમાણે છે. (૨) પઢમ = પ્રથમ સમયોત્પન્ન (૩) અપઢમ = બાકી સમયવાળા (૪) ચરમ સમયવાળા (૫) અચરમ સમયવાળા (૬) પઢમ પઢમ (૭) પઢમ અપઢમ (૮) પઢમ ચરમ (૯) પઢમ અચરમ (૧૦) ચરમ ચરમ (૧૧) ચરમ અચરમ આ દ્વિ સંયોગી નામવાળા ઉદ્દેશામાં પહેલો શબ્દ વિવક્ષિત યુગ્મ બનવાના સમયનો સૂચક છે. બીજો શબ્દ ઉત્પત્તિના સમયનો સૂચક છે. “પઢમ'ના બીજા ઉદ્દેશોમાં ૧૦ બોલ(દ્વાર)માં વિશેષતા હોય છે– (૧)
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના: જૈનાગમ નવનીત,
રક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304