Book Title: Kumarpalcharitrasangraha New Publication of Shrutaratnakar
Author(s): Jinvijay
Publisher: Singhi Jain Shastra Shiksha Pith Mumbai
View full book text
________________
१३
આ ગ્રંથની એક પ્રતિ બીજી પ્રાપ્ત થઈ જે ભાંડારકર ઇન્સ્ટિટ્યૂટના રાજકીય ગ્રંથસંગ્રહમાં રક્ષિત છે. પૂનાની આ પ્રતિ ત્રુટિત છે. એમાં પ્રારંભના દશ પત્રો નથી અને વચમાં પણ ઘણા પત્રો નથી પરંતુ અંતનો પત્ર છે, તેમાં આ પ્રતિ વિ.સં. ૧૪૮૨ની લખેલી છે અને ભટ્ટારિક શ્રીજયતિલકસૂરિ મ.ના શિષ્ય પં.દયાકેશરગણિને ઓસવંશીય ગોઠડી સંગ્રામની પત્ની બાઈ જાસુએ લખાવીને સમર્પિત કરેલી છે એમ લખેલ છે. તેનો પુષ્પિકા લેખ આ પ્રમાણે છે.*
મુનિ જિનવિજયજી સંપાદિત પ્રથામાવૃત્તિમાં બીકાનેરવાની પ્રતિ અને પૂનાની બંને પ્રતિઓના પાઠભેદ અને શુદ્ધપાઠ પરિશિષ્ટમાં પાછળ શુદ્ધિ-વૃદ્ધિપત્રકમાં આપેલા છે. લગભગ ૧૨ પૃષ્ઠનું શુદ્ધિ-વૃદ્ધિપત્રક આપેલ છે તે અમે આ દ્વિતીયાવૃત્તિમાં પાઠભેદ નીચે ટિપ્પણીમાં આપ્યા છે અને કોઈ કોઈ સ્થાને તદ્દન અશુદ્ધ પાઠ મુદ્રિત ગ્રંથમાં છે.
ત્યાં શુદ્ધિ-વૃદ્ધિપત્રકમાં આપેલ શુદ્ધ પાઠ અમે મુદ્રિતગ્રંથમાં લીધેલ છે. ૫ નંબર મૂકી ટિપ્પણીમાં પાઠભેદ જે આપ્યા છે તેમાં પાટણની પ્રતિની A સંજ્ઞા, બીકાનેરવાળી
४.
૫.
इति संवत् १४८२ वर्षे फागुण शुदि पंचम्यां गुरौ श्रीमति श्री तपापक्षे श्रीरत्नागरसूरीश्वराणां गच्छे भट्टारिक श्रीजयतिलकसूरीस्व(श्व)राणां शिक्ष(ष्य) पं० दयाकेशरिगणिवराणां श्रीओससवंश अं(V)गार गोठी संग्रामकस्य भार्या बाई जासू नाम्ना लिषाप्य प्रददौ मुदा । चिरं नंदतु । શુદ્ધિ-વૃદ્ધિપત્રકમાં શુદ્ધપાઠ આપેલ ન હોય તેવા પણ કોઈક અશુદ્ધ પાઠ મુદ્રિતગ્રંથમાં છે, ત્યાં બાજુમાં ( )માં શુદ્ધપાઠ અમે આપેલ છે. જેમ પૃઇ-૧૫૩ શ્લોક-૩૧૬ | પંક્તિ ૨૫માં કૃષિા વિવાનિનામ્' પાઠ છે, તે પાઠ સંગત જણાતો નથી, આ ઉદ્ધત પદ્ય યોગશાસ્ત્ર પ્રકાશ-૩ | શ્લોક ૭૬મો છે અને તે શ્લોકમાં આ પદ્યનું પ્રથમ ચરણ આ રીતે છે – “પૃપમાન ૯મય ક્ષેત્ર પદ્રય વનિન:' ! તેથી ‘ષ પઢય વાનનઃ' પાઠ અમે બાજુમાં ( )માં આપેલ છે.
વળી, ૨૧૬ -કંડિકા-૪/પંક્તિ-૧૮માં લક્ષ્મજં [સુધા' ! તા] આ રીતે પાઠ મૂકેલ છે ત્યાં [સુધા' | નાતા] આ રીતે પાઠ મૂકવો જોઈએ તેથી અમે એ રીતે મૂકેલ છે.
વળી, પૃષ્ઠ-૨૪૫ કંડિકા-પ૫ પંક્તિ-૨પમાં ‘ાયતને પાઠ છે તે સંગત જણાતો નથી માયતને હોવું જોઈએ તેથી અમે ‘ા(ગા) તને આ પ્રમાણે પાઠ મૂકેલ છે.
વળી, પૃષ્ઠ-૨૪૭-કંડિકા-૫૭/ પંક્તિ ૭માં સ્વાનં પાઠ છે તે અશુદ્ધ જણાય છે, સ્વાનં પાઠ હોવો જોઈએ તેથી અમે સ્વા(વા) આ પ્રમાણે પાઠ મૂકેલ છે.
વળી, મુદ્રિતગ્રંથમાં એક જ ઘાટના અલગ અલગ અલગ કૃતિમાં ભિન્ન ભિન્ન નામો જોવા મળે છે તે અંગે ઘાટનું વાસ્તવિક નામ કર્યું છે તે નિર્ણય થઈ શક્યો ન હોવાથી જેમ છે તેમ જ રાખેલ
છે.
જેમ – પૃષ્ઠ ૪ - શ્લોક - ૧૪ | પંક્તિ-૧૩માં “પાટે વૃષ્ટિવાયાઝ' પાઠ છે, પૃષ્ઠ-૨૨-શ્લોક૨૧} પંક્તિ-૩માં “હે વુદ્ધિબ્રિજાપટ્ટે પાઠ છે, અને પૃષ્ઠ-૯૫-શ્લોક-૪ર | પંક્તિ-૯માં “ઘાટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org