Book Title: Kevali Prabhuno Sath Volume 03 Author(s): Saryu Rajani Mehta Publisher: Shreyas Pracharak Sabha View full book textPage 9
________________ અનુક્રમણિકા પાન ક્રમાંક ૧૦૩ પ્રકરણ ૧૧ઃ ધર્મ એ સર્વોત્કૃષ્ટ મંગલ છે સંસારી અને ધાર્મિક પર્વો - ૧૦૩; પર્વનાં બે પ્રકારઃ તત્કાલિક અને ત્રિકાલિક - ૧૦૪; તત્કાલિક પર્વો ઘટના વિશેષ કે વ્યક્તિ વિશેષ સાથે સંબંધ ધરાવે છે - ૧૦૪; ધાર્મિક પર્વો આધ્યાત્મિક ભાવ સાથે સંબંધ ધરાવે છે - ૧૦૪; તત્કાલિક પર્વો અનાદિ અનંત હોઈ શકે નહિ – ૧૦૪; ત્રિકાલિક પર્વો અનાદિ અનંત હોઈ શકે - ૧૦૫; પર્યુષણ પર્વ ત્રિકાલિક અથવા સર્વકાલિક છે - ૧૦૫; અરિહંત પ્રભુનો બોધેલો ધર્મ સર્વોત્કૃષ્ટ મંગલ છે - ૧૦૮; દશવૈકાલિક સૂત્રનું સૌ પ્રથમ ચરણ “ધર્મ એ સર્વોત્કૃષ્ટ મંગલ છે - ૧૦૯; એ વિશે આનંદઘનજી તથા યશોવિજયજીનો પ્રસંગ - ૧૧૦. ધર્મવિહીનને સંસારનાં કષ્ટો - ૧૧૩; અનિત્યભાવના - ૧૧૩; અશરણભાવના - ૧૧૪; અશુચિભાવના - ૧૧૫; એકત્વભાવના - ૧૧૬; અન્યત્વભાવના - ૧૧૬; સંસારભાવના - ૧૧૭. ઉત્તમ ક્ષમા - ૧૨૨; ઉત્તમ માર્દવ - ૧૨૯; ઉત્તમ આર્જવ - ૧૩૪; ઉત્તમ શૌચ - ૧૪૧; અહિંસામાં રહેલું ઉત્કૃષ્ટ મંગલપણું – ૧૪૮. આશ્રવભાવના – ૧૫૩; સંવરભાવના – ૧૫૬; નિર્જરાભાવના - ૧૫૭. ઉત્તમ સત્ય - ૧૫૯; ઉત્તમ સંયમ - ૧૯૨; પાંચ મહાવ્રત - ૧૬૫; પાંચ મહાવ્રતમાં રહેલો વિકાસક્રમ - ૧૬૬; પાંચ સમિતિ - ૧૬૮; ત્રણ ગુપ્તિ - ૧૭૦; લોકસ્વરૂપભાવના - ૧૭૧; બોધદુર્લભભાવના - ૧૭૨; ધર્મભાવના - ૧૭૪. ઉત્તમ તપ - ૧૭૬; ઉત્તમ ત્યાગ – ૧૮૧; ઉત્તમ આકિંચન્ય - ૧૮૪; ઉત્તમ બ્રહ્મચર્ય - ૧૮૭. પરમેષ્ટિ પ્રભુના કલ્યાણભાવમાં જીવ એકરૂપ થાય છે - ૧૯૬; તીર્થંકર પ્રભુમાં ઉદ્ભવતો કલ્યાણભાવ – ૧૯૭. viiPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 511