Book Title: Kevali Prabhuno Sath Volume 03
Author(s): Saryu Rajani Mehta
Publisher: Shreyas Pracharak Sabha

View full book text
Previous | Next

Page 10
________________ કેવળી પ્રભુનો સાથ પાન ક્રમાંક પ્રકરણ ૧૨: શ્રીમદ્ રાજચંદ્રનાં જીવનમાં પ્રગટેલું ધર્મનું સર્વોત્કૃષ્ટ મંગલપણું ૨૦૧ સામાન્ય કથન - ૨૦૧; તેમનાં જીવનના ચાર તબક્કા - ૨૦૬; પહેલો તબક્કો - ૨૦૬; બાળવયની નિર્દોષ રમતગમત – ૨૦૮; જાતિસ્મૃતિજ્ઞાનની શરૂઆત - ૨૦૯; સાતથી અગ્યાર વર્ષની કેળવણી કાળ - ૨૧૦; પ્રયત્નસાધ્ય ગુણો તેમનામાં સહજતાએ – ૨૧૧; કૃષ્ણભક્તિના સંસ્કાર - ૨૧૧; જૈન પ્રતિ અભાવ - ૨૧૩; ધર્મગ્રંથોના અભ્યાસથી વેકેલો મંથનકાળ – ૨૧૫; જગત્કર્તા ઇશ્વરની શ્રદ્ધા - ૨૧૮; ભક્તિમાર્ગનાં બીજનું રોપણ ૨૧૯; અવધાની, કવિ તથા જ્યોતિષી તરીકેની તેમની ખ્યાતિ - ૨૧૯. બીજો તબક્કો - ૨૨૦; સં ૧૯૪૨માં મુંબઈમાં આગમન અને અવધાનના પ્રયોગો - ૨૨૧; વૈરાગ્યની વૃદ્ધિ - ૨૨૨; જૈનમાર્ગ પ્રવર્તાવવાની ઇચ્છા - ૨૨૨; ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ - ૨૨૩; પ્રતિમાપૂજનની શ્રદ્ધા - ૨૨૪; જૈનોમાં તેમના પ્રતિ જાગેલો વિરોધ - ૨૨૫; તેમની સ્વસ્થતા - ૨૨૫; આત્માની સર્વોત્તમ સિદ્ધિ મેળવવાનું લક્ષ - ૨૨૮; અંતરંગ નિગ્રંથ શ્રેણિ અને બાહ્ય ગૃહસ્થ શ્રેણિ વચ્ચેના સંઘર્ષની શરૂઆત – ૨૨૯; સંસારમાં વર્તતું સ્ત્રી આદિનું આકર્ષણ દુ:ખરૂપ – ૨૩૧; મોક્ષમાર્ગની નિઃશંકતા - ૨૩૩; પૂર્વ જન્મમાં પ્રાપ્ત કરેલા સમ્યકત્વની સ્મૃતિ – ૨૩૪; સં ૧૯૪૬માં મુંબઈમાં ઝવેરાતના ધંધાની શરૂઆત - ૨૩૬; આ વર્ષોમાં થયેલી ગુણવૃદ્ધિ - ૨૩૬; નિકટના સખા જૂઠાભાઈના વિયોગનો આઘાત - ૨૩૭; સૌભાગભાઈ આદિનો સંપર્ક - ૨૩૭; ધર્મપ્રવર્તન કરવાની ભાવનાની વર્ધમાનતા - ૨૩૯; સાથે સાથે આત્મશુદ્ધિ કરવાની તમન્ના પ્રબળ બની - ૨૪૧; તેમનાં દસ્કતોમાં ફલિત થતો પ્રભુ પ્રતિનો પૂજ્યભાવ તથા અહોભાવ - ૨૪૩. ત્રીજો તબક્કો - ૨૪૪; સં ૧૯૪૭ના આરંભમાં ક્ષાયિક સમકિત - ૨૪૬; આ વર્ષમાં ઘાતકર્મોનો ઘણો નાશ – ૨૪૯; માર્ગનાં ઊંડાણ તથા જાણકારી ઘણાં વધ્યાં – ૨૫૦; છઠ્ઠા ગુણસ્થાનની પ્રાપ્તિ – ૨૫૦; સાતમા ગુણસ્થાનની પ્રાપ્તિ - ૨૫૨; સત્સંગની ખામી ૨૫૩; આત્માનાં શુદ્ધિકરણની તાલાવેલી - ૨૫૪; viii

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 511