Book Title: Kevali Prabhuno Sath Volume 03
Author(s): Saryu Rajani Mehta
Publisher: Shreyas Pracharak Sabha

View full book text
Previous | Next

Page 12
________________ કેવળી પ્રભુનો સાથ પાન ક્રમાંક ૩૧૭ પ્રકરણ ૧૩: આણાએ ધમ્મો, આણાએ તવો - આજ્ઞાનું આરાધન એ જ ધર્મ, આજ્ઞાનું આરાધન એ જ તપ ધર્મમતોની વિવિધતા - ૩૧૭; જિનમાર્ગની શ્રેષ્ઠતા - ૩૧૮; બધાં જિનમાર્ગ આરાધતાં નથી - ૩૧૯; ધર્મ એટલે ? - ૩૨૦; તપ એટલે? - ૩૨૦; આજ્ઞા એટલે? - ૩૨૧; આત્મારાધનમાં આજ્ઞાનું મહાભ્ય - ૩૨૩; કલ્યાણકાર્યની શરૂઆત – ૩૨૬; બે અક્ષરમાં માર્ગ - ૩૨૭; ભક્તિ, શ્રદ્ધા, જ્ઞાન, યોગ આદિ બે અક્ષરી શબ્દો છે, તેમાંથી મૂળમાર્ગ શેમાં? - ૩૨૭; તપનાં બાર પ્રકાર - ૩૩૪; છ બાહ્યતપ - ૩૩૫; છ આંતરતપ - ૩૩૮; પાંચ ઇન્દ્રિયો પર સંયમ કેળવવો – ૩૪૩; આજ્ઞાનું તપ અને ધર્મ કરતાં વિશેષ મહત્ત્વ - ૩૪૫; સ્વચ્છંદી ધર્મપ્રવૃત્તિ સંસાર વધારે - ૩૪૫; આજ્ઞા સહિતનો ધર્મ સ્વરૂપલીનતા આપે છે - ૩૪૭; સંસારભાવથી છૂટવા અને સ્વરૂપમાં જવા આજ્ઞાસહિતનું તપ જરૂરી - ૩૪૮. નમસ્કાર મહામંત્રમાં સિંચાયેલું આજ્ઞારાધન - ૩૪૮; સૂત્રાત્મક વચન તે મંત્ર - ૩૪૮; વિચારના વમળોથી બચવા મંત્રનું અવલંબન ઉપકારી - ૩૫૦; મંત્રસ્મરણના ફાયદા - ૩૫૦; નમસ્કારમંત્રમાં આજ્ઞામાર્ગ - ૩૫૧; નમસ્કારમંત્ર સર્વકાલીન - ૩પર: પંચપરમેષ્ટિ પ્રભની મહત્તા - ૩પ૩: નમસ્કાર મહામંત્રમાં સાધુસાધ્વીજી સમૂહરૂપે કેમ છે? - ૩પ૯; અન્ય પરમેષ્ટિથી થતું કલ્યાણકાર્ય - ૩૬૨; છદ્મસ્થ પરમેષ્ટિ ભગવંતોની રત્નત્રયની આરાધના ૩૬૯; પૂર્ણ અને અપૂર્ણ આજ્ઞાથી કરાતી પ્રાર્થના - ૩૭૦; પૂર્ણ કે અપૂર્ણ આજ્ઞાથી કરાતી ક્ષમાપના - ૩૭૧; પૂર્ણ કે અપૂર્ણ આજ્ઞાથી થતું મંત્રસ્મરણ - ૩૭૧; પૃહા કરવાની કુટેવને જ્ઞાનીભગવંતો છૂટવાના હેતુરૂપ બનાવે છે - ૩૭૩; તીર્થકર પ્રભુનાં નિમિત્તથી નિત્યનિગોદનાં કેટલાંક જીવોના સાત પ્રદેશ નિરાવરણ થાય છે – ૩૭૪; જુદા જુદા સમયે સિદ્ધ થતા પ્રભુમાં રહેલી સમાનતા - ૩૭૬. આત્મદશાસૂચક ગુણસ્થાનથી પ્રગટ થતું જીવનું આજ્ઞાધીનપણું - ૩૭૮; ગુણસ્થાન ચડવા સાથે વધતું આજ્ઞાધીનપણું - ૩૮૦; પરમાર્થમાં દાતાના

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 511