________________
એ જ છે કે તમે પેાતાના હાથે એક મકાન તૈયાર કરી. શ્રમ થશે તા ખીમારી મટી જશે. મકાન ભલે નાનું હોય પણ કાર્યની મદદ નહિ લેવી. બધું જ કામ જાતે કરવું.
જોન્સે ડોક્ટરનું કહ્યું માની એક નાનું મકાન ઊભું કરી દીધું. ખૂબ શ્રમ કર્યાં. ખીમારી જતી રહી. સ્વસ્થ થઈને તે ડૉક્ટર પાસે આવ્યા. ડૅૉક્ટરે તપાસ કરી અને તેને સંપૂર્ણ તંદુરસ્ત જાહેર કર્યાં.
આત્માનુશાસનની સહિતા
જ્યાં સુધી બદલવાની આકાંક્ષા નથી જાગતી ત્યાં સુધી આત્માનુશાસન જાગ્રત નથી થતું. અધ્યાત્મના ક્ષેત્રમાં, ધર્મના ક્ષેત્રમાં આ એક ધણી મેાટી ચિંતા છે કે આજે આત્માનુશાસનનું જાગરણ નથી થઈ રહ્યું. આજે કાયદાના જગતમાં જેટલી મેાટી આચારસહિતા અને દંડસંહિતા છે, સંભવ છે, ધાર્મિક જગતમાં એટલી જ મેાટી આચારસંહિતા અને દંડસહિતા છે. તા પ્રશ્ન થાય છે કે શુ' ધર્મનું કામ તે જ છે કે જે એક રાજ્યનું, સત્તાનું અને ન્યાયાલયનું કામ છે? વ્યક્તિ ભૂલ કરતી જાય અને દડસહિતાના પ્રયાગ થતા રહે. જો આ જ કા હાય તા ધની કાઈ વધારાની આવશ્યકતા નથી રહેતી. ધર્મનું કાઈ ખીજું કામ નથી રહેતું. ધર્માંના ક્ષેત્રમાં એક વધુ ઘટના બની હતી. એક એવી સંહિતાનું નિર્માણ થયું જેનાથી આત્માનુશાસનની સંહિતાને વિકાસ થયેા. શરીરને અનુશાસિત કરવાની સંહિતા પ્રાણુ, અને મનને અનુશાસિત કરવાની સહિતાના વિકાસ થયા.
જયાચાર્યે લખ્યું છે
પ્રભુ! આપે તન, મન અને વયન બધાંને વશ કરી લીધાં. આપનું બધાં પર અનુશાસન સ્થાપિત થઈ ગયું.
જે વ્યક્તિનું શરીર, પ્રાણ, મન અને વચન અનુશાસિત થઈ જાય છે, તે જ વ્યક્તિ સાચા અર્થાંમાં આત્માનુશાસિત હાય છે.
આત્માનુશાસન કાઈ અમૂ શબ્દ નથી.
એવા શબ્દ નથી જે અવ્યાકૃત કે અવક્તવ્ય હેાય. શકાય છે. એની સ્પષ્ટ વ્યાખ્યા પ્રાપ્ત છે, જેના ઉલ્લેખ ઉપર કરવામાં
આત્માનુશાસન કાઈ એની વ્યાખ્યા આપી
આવ્યા છે.
Jain Educationa International
hs
For Personal and Private Use Only
www.jainelibrary.org