________________
કોણ જાણે કેટલી વાતે યાદ કરીને ખરાબ વાતે વિચારે છે. તેણે મારું આ કરી દીધું. તે કરી દીધું. તે સ્મૃતિઓના પ્રતિબિંબ ઊભા કરીને રાત દિવસ લડતો રહે છે, બેચેન રહે છે. રાત્રે ઊંઘ હરામ થઈ જાય છે. અને દિવસે ભોજન હરામ થઈ જાય છે.
મહારાજા શ્રેણિકે ગામલેકેને આદેશ કર્યો કે એક મરઘાને લડાઈ ખેર બનાવવાનું છે, પણ બીજા મરઘા સાથે લડાવીને નહિ. ગામલેકેને આ આદેશ મુશ્કેલ લાગે. બે હોય નહિ તો લડાઈ કેવી રીતે થાય. લડાઈ માટે વધારે નહિ તે ઓછામાં ઓછા બે તો અવશ્ય જોઈએ. ગામલેકે ચિંતામાં ડૂબી ગયા. તેઓ રાહક પાસે પહોંચ્યા. તે ખૂબ બુદ્ધિમાન હતા. રાજાએ એની પરીક્ષા કરવી હતી. રોહકે ગામલોકોને કહ્યું : ચિંતા નહિ કરે. બધું શક્ય બનશે. રેહકે એક ઉપાય ખોળી કાઢો. મરઘાની સામે એક કાચ મૂકી દીધો. મરઘાએ કાચમાં બીજા મરઘાને જોયો. તેને પ્રતિબિંબ મળી ગયું.
પ્રતિબિંબ જોઈએ. માણસ પ્રતિબિંબ સાથે લડે છે. મૂળ સાથે લડે જ કેણુ છે? બંને લડનાર જે મૂળ સુધી પહોંચી જાય તો લડાઈઓ સમાપ્ત થઈ જાય. માનવી હંમેશા સ્મૃતિનાં પ્રતિબિંબ અને કલ્પનાનાં પ્રતિબિંબ સાથે લડે છે. માણસ મનમાં ને મનમાં કલ્પના કરે છે કે આ થઈ જશે, તે થઈ જશે. અને લડાઈ શરૂ થઈ જાય છે. આજે સમગ્ર વિશ્વમાં મોટાં-મોટાં રાષ્ટ્ર આયુને ભંડાર ભરી રહ્યાં છે, અસ્ત્રશસ્ત્રોને વિકાસ કરી રહ્યા છે. એ બધા પાછળ કલ્પનાનું એ પ્રતિબિંબ જ કારણ છે કે જે અમે ઘાતક શસ્ત્રાની દોડમાં પાછળ રહી ગયા તે મરી જઈશું. ખલાસ થઈ જઈશું. બધાં રાષ્ટ્ર એકબીજાથી ભયાક્રાન્ત છે. બધાં પોતપોતાની કલ્પનાના પ્રતિબિબ ઊભાં કરે છે. અને શસ્ત્રોના ભંડાર ભરવાનું ઔચિત્ય સ્થાપિત કરે છે.
મરઘાએ સામેના કાચમાં પિતાનું પ્રતિબિંબ જોયું. તરત જ તે લડવાની મુદ્રામાં આવી ગયા. તે પિતાના જ પ્રતિબિંબ સાથે લડવા લાગ્યો. થોડા દિવસ સુધી આ ક્રમ ચાલ્યો અને મરઘે લડાઈખોર બની ગયો.
લડવા માટે બીજુ કોઈ જોઈએ. પછી તે બીજે મૂળ માણસ હોય કે તેનું પ્રતિબિંબ હેય. આ સંદર્ભમાં આપણે પ્રેક્ષાધ્યાનના મૂળ સૂત્ર “આત્મા દ્વારા આત્માને જુઓ'નું મૂલ્યાંકન કરીએ. આપણને
૨૦૪
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org