________________
પુત્ર વીરવલ તથા ભમદેવ નામે હતા. વિ. સં. ૧૩૦૨માં આચાર્ય દેવેન્દ્રસૂરિ મ. વીજાપુર પધાણ ત્યારે વરધવલના લગ્નની તૈયારી ચાલતી હતી, પાગ આચાર્યશ્રીની વૈરાગસ ઝરતી અખલિત ધર્મવાગી સાંભળીને વીરધવલને પ્રબળ વૈરાગ્ય જાગ્યો અને લગ્ન બંધ રાખી તેને દીક્ષા લેવાનો નિર્ણય કર્યો. સાથે નાનો ભાઈ ભીમદેવ પણ દીક્ષા લેવા તૈયાર થયો. લગ્નના વરઘોડાને બદલે દીક્ષાનો વરઘોડો ચડયો. લગ્નમંડપમાંજ આચાર્ય શ્રી દેવસૂરિ મહારાજે બંને ભાઈઓને દીક્ષા આપી. સં. ૧૩રર માં પાલનપુરના સંઘની વિનંતિથી પદ્ધવિયાપાર્શ્વનાથ ભગવાનના મંદિરમાં ઉપા. વિદ્યાનંદ ગાગીને આચાર્યપદ તથા પ. શ્રી ધર્મકાર્તિને ઉપાધ્યાયપદ આપ્યું. આ સમયે મંદિરના મંડપમાં કેસરની દેવી વૃષ્ટિ થઈ. સર્વત્ર આશ્ચર્ય અને આનંદ ફેલાયો.
આચાર્યશ્રી દેવેન્દ્રસૂરિ મહારાજનો જન્મ, જન્મ સ્થળ, વય, ચારિત્રપર્યાય વગેરેની વિગતવાર માહિતી વર્તમાનમાં મળતી નથી. તેમના જીવનની જેટલી માહિતી પ્રશસ્તિશ્લોકો, સંસ્કૃત તથા ગુજરાતી પટ્ટાવલીઓ અને રાસાઓ આદિમાંથી પ્રાપ્ત થાય છે તે સંદર્ભોને અમે આ પ્રસ્તાવનાના અંતે છઠ્ઠા પરિશિષ્ટમાં આપ્યા છે,
પાંચ કર્મગ્ર તથા તેના કન અંગે આટલી વાત કર્યા પછી હવે છઠ્ઠ કર્મન્થ તરીકે ઓળખાતા સપ્તતિકા પ્રકરણ અંગે વિચારીએ.
સપ્તતિકા પ્રકરણ) પાંચ કર્મગ્રન્ય પ્રાચીન અને નળ એમ બે પ્રકારના મળે છે, ત્યારે સનતિકા પ્રકરણ એક જ પ્રકારનું છે, એટલેકે પૂર્વાચાર્ય વિરચિત છે. નવ મ કર્મગ્રન્થન જેમ નળસપ્તતિકા રચાયું નથી.
આ પ્રકરાગ ૪ ગાથાઓનું બનેલ હોવાથી સિત્તર સનરી મેરી સારી, સત્તરિયા સયરિયા તથા તતિકા વગેરે નામેથી તે ઓળખાય છે. આ પ્રકારની ગાથાની સંખ્યાના નિર્ણયમાં આજ સુધી બહુ જ વિસંવાદ રહ્યો છે. પ્રકરારના નામ મુજબ આ ગ્રન્થમાં ૩૦ ગાથાઓ હોવી જોઈએ.... પગ નવતત્વ પ્રકરણ સંબોધ શખનિકા વગેરે પ્રકરણોમાં જેમ પાછળ-પાછળથી નવી નવી ગાથાઓ ઉમેરાતી ગઈ છે તેવું જ આ પ્રકાગમાં પાણ થયું છે. વર્તમાનમાં આ પ્રકરાગ મુદ્રિત પ્રકરાગમાલા તથા ટબા વગેરેમાં દર ગાથા પ્રમાણ મળે છે. કારે ૩૧ માથા પર ચૂર્ગિ રચી છે. શ્રીમગિરિ મહારાજે ૩૨ ગાથા પર વિવૃત્તિ રચી છે જ્યારે અવચૂર્ણિકારે ૩૩ ગાથા પર અવચૂર્ણિ રચી છે. આ બધી ૧- ચૂર્ણિકારે ૧૦ વા સો ગાથાને પાઠાંતર કહીને મૂળમાં સવીકારી નથી, જયારે વિવૃત્તિકારે આ ગાથાને મૂળ તરીકે લીધી છે.