Book Title: Karm Prakruti Part 02
Author(s): Kailashchandravijay
Publisher: Rander Road Jain Sangh

View full book text
Previous | Next

Page 5
________________ न्यायविशारद न्यायाचार्य महोपाध्याय श्री यशोविजयजी गणिवराणां गुणानुवाद स्तुतिः (आर्या वृत्तम्) भक्त्या तं प्रणमामो, वाचकवयं यशोविजयगणिनम् । जिनशासनाम्बरं यो, भासितवान स्वीयवाक्किरणः देशे गूर्जरसजे, ग्रामं 'कन्होडु' नामकं रम्यम् । यो निजजनुषा धीमान्, पावितवान् शस्यतमचरितः ॥२॥ सोहागदेवदीया, जननी नारायणच यस्य पिता । धन्यौ तौ संसारे, यो सुषुवाते सुतं विरलम् पण्डितनयविजयाऽऽवो, गुणगणनिलयोऽभवद् यदीयगुरुः। बद्वचसा प्रतिबुद्धोऽ गृणाद् वाल्ये स चारित्रम् ॥४॥ राजनगरवास्तव्यो, धन्यो धनजी - सुराभिधो धनिकः। यतोरितो हि काश्या, नतो गुरुः शिष्यजसकलितः ॥५॥ ऐड्कारमन्त्रजापा - दुपगङ्गं भारती समाराध्य । तस्याः स हि वरमापत्, कवित्व - बाञ्छासुद्धसमम् ॥६॥ भट्टाचार्यसमीपे, चिन्तामण्यादिकं स समधीत्य । षड्दर्शनमर्मज्ञो, विविधविद्यासु विज्जातः ॥७॥ न्यायविशारद - न्याया- ऽऽचार्योपाधिं हि सदसि धीराणाम् । बादे विजयप्राप्त्या, प्रीताः प्राज्ञा दुर्यस्मै ॥८॥ कः खल विषयोऽवन्या, का वा भाषास्ति यत्र पूज्यानाम् । न प्रावर्त्तत वाणी, नये पये च निर्वाधा प्रोन्मथ्य शास्त्रसिन्धु, निजमतिमन्येन धीरघुर्येण । रचिता विविधाः कृतयो, मुकुटायन्तेऽधुना विश्वे ॥१०॥ यद्विरचित - वैराग्य - कल्पलता ऽध्यात्मसारमुख्यकृतिम् । . श्रुत्वा च ज्ञानसार - मधियायात् को न वैराग्यम् ॥११॥ दर्भावतीपुरे य-चिरतरमाराध्य संयम वर्यम् । स्वतः ससमाधि-र्जयवाद् बुधसत्तमः स सदा ॥१२॥ गतवानिति कः कथयति, जीवति योऽयापि सद्यशःकायैः । प्रतिपातः प्रतिचैत्यं, गीयन्ते यस्य स्तवनानि ॥१३॥ यच्छुतवाधि दृष्टवा, सर्वेऽपि भवन्ति विस्मयग्रस्ताः । कथमेकाकी कृतवान् ?, बद, किमसाध्यं सरस्वत्याः ॥१४॥ इति वाचकावतंसं, मुनिजनमान्य यशोविजयगणिनम् । नेम्यमृत - देवशिष्यः, स्तुतवान्ननु हेमचन्द्राऽऽह्वः ॥१५॥ रचयिता - पूज्याचार्य श्री विजय देवसूरीश्वरान्तिषद् विजय हेमचन्द्रसूरिः वि.सं. २०४४ विजया दशमी ઉપાધ્યાયજી અમર રહો ! સ્તુતિ (भत्रीमावर्नु पवित्र जर : मेरा) ઉપાધ્યાય શ્રી યશોવિજયજી, જિનવર શાસનના શણગાર કાશીતલ વહેતી ગંગાના કાંઠે નિશ્ચલ ધ્યાન ધરી, પૈર્ય, ક્ષમાને, ગંભીરતાદિ, અનેક ગુણગણના ભંડાર ભગવતી દેવી સરસ્વતીને રીઝવીને વરદાન વરી, જ્ઞાનયોગને સિદ્ધ કરીને, ખુબ બઢાવી શાસન શાન ગુરુવર ચરણપસાથે સ્ટેજે લાવ્યું આતમ અનુભવ જ્ઞાન, વંદન કરીએ, ત્રિવિધ તમને, દેજો અમને સાચું જ્ઞાન વંદન કરીએ, ત્રિવિધે તમને, દેજો અમને સાચું જ્ઞાન ....४ ધન્ય કનોડા ધન સોભાગદે ધન નારાયણ ધર્મશ્રા, સત્તર તેંતાલીસ ડભોઇતીર્થે ચરમ ચોમાસુ આપ રહ્યા, ધન સુહગુરુ શ્રી નવિજયજી ધન ધન એ ધનજી શૂરા, વરસ પંચાવન નિર્મળ સંયમ પાળી યશથી અમર થયા, ધન્ય સિંહસૂરિજી જેણે હિત શિક્ષાના દીધાં દાન, વહેલા વહેલા શિવપુર જાવા કર્યું આપે શું શુભપ્રસ્થાન, વંદન કરીએ, ત્રિવિધે તમને, દેજો અમને સાચું જ્ઞાન , વંદન કરીએ, ત્રિવિધ તમને, દેજો અમને સાચું જ્ઞાન ભર ચોમાસે મૂશળધાર વરસે પાણી દિવસ ને રાત, પ્રભુની આજ્ઞા ગૌણ બનીને જ્ઞાનનો મારગ વિરલ બન્યો, ભક્તામર' ની શ્રવણપ્રતિજ્ઞા કારણ ત્રણ ઉપવાસી માત, "शासन भाई सननो" को अन्तमा घटयो, સાત વરસના આપે ત્યારે સંભળાવ્યું એ સ્તોત્ર મહાન, એવા ટાણે આપના ગ્રંથો ટાળે સંઘનું તિમિર તમામ, વિંદન કરીએ, ત્રિવિધ તમને, દેજો અમને સાચું જ્ઞાન વંદન કરીએ, ત્રિવિધે તમને, દેજો અમને સાચું જ્ઞાન ભવ વૈરાગી ગુરુ ગુણરાગી, પૂર્ણ ભક્ત પ્રભુ શાસનના ગીતારથ સૌભાગી સજ્જન, પારંગત કૃત સાગરના શિવ સુખદાયક માર્ગના જ્ઞાતા સદા અમારી સાથે રહો रुसगो , ४५ ४५ पाभो,6पाध्याय अभ२२४ो ....७ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 364