________________
શ્રી કલ્પસૂત્ર કથાસાર
ઃ સંપાદક : સુનંદાબહેન વહોરા
| વિનંતી ૦ આ ગ્રંથની કોઈ પ્રકારે આશાતના કરવી નહિ. શક્ય
ત્યાં સુધી કાપડમાં વીંટાળીને રાખવું. તમે આ ગ્રંથ વાંચજો, અન્યને વંચાવજો, તપસ્વીઓને તથા જિજ્ઞાસુઓને ભેટ આપજો.
છછછછછછછછ ઉછબહm ઇક્કોલિ નમુક્કારો, જિણવરવસહસ્સ વધ્ધમાણસ સંસાર સાગરાઓ, તારે) નરં વ નારિ વા. છછછછછછછછછછ
સર્વ જિનેશ્વરોમાં શ્રેષ્ઠ એવા શ્રી વર્ધમાન સ્વામીને કરેલો એક જ નમસ્કાર કોઈ પણ પુરુષ કે સ્ત્રી સર્વને સંસારસાગરથી તારવાને સમર્થ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org