SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી કલ્પસૂત્ર કથાસાર ઃ સંપાદક : સુનંદાબહેન વહોરા | વિનંતી ૦ આ ગ્રંથની કોઈ પ્રકારે આશાતના કરવી નહિ. શક્ય ત્યાં સુધી કાપડમાં વીંટાળીને રાખવું. તમે આ ગ્રંથ વાંચજો, અન્યને વંચાવજો, તપસ્વીઓને તથા જિજ્ઞાસુઓને ભેટ આપજો. છછછછછછછછ ઉછબહm ઇક્કોલિ નમુક્કારો, જિણવરવસહસ્સ વધ્ધમાણસ સંસાર સાગરાઓ, તારે) નરં વ નારિ વા. છછછછછછછછછછ સર્વ જિનેશ્વરોમાં શ્રેષ્ઠ એવા શ્રી વર્ધમાન સ્વામીને કરેલો એક જ નમસ્કાર કોઈ પણ પુરુષ કે સ્ત્રી સર્વને સંસારસાગરથી તારવાને સમર્થ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002000
Book TitleKalpasutra Kathasara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherPannalal Umabhai Sheth Charitable Trust Ahmedabad
Publication Year
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy