________________
( ૨ )
વિચાર કરવાની વાત છે કે સુખ શાન્તિના ઉદ્દેશ નિકળેલા યા પ્રસરેલા ધ-માર્ગાથી દુનિયાની સુખ-શાન્તિમાં વધારો થવા જોઇએ કે ઘટાડા થવા જોઇએ ? એક સંસ્થા જે ઉદ્દેશ હેાય, તે એક સંસ્થાથી જેટલા સધાય, તેના કરતાં તે ઉદ્દેશવાળી અનેક સંસ્થાએથી તે વધારે સધાય એ ખુલ્લુ' છે. ત્યારે પ્રશ્ન એ થાય છે કે, સુખ-શાન્તિને પ્રચાર કરવા નિકળેલા ધર્મના આટઆટલા પંથાથી સુખ-પ્રાપ્તિને ખો આટલી અશાન્તિ કેમ ? શાન્તિ-પ્રચારને બદલે આટલે અશાન્તિ-પ્રચાર કેમ ? ઉંડું તપાસતાં જોઇ શકાશે કે, સુખ-શાન્તિના પ્રચારની પવિત્ર ભાવનાને બદલે ધમ-પંથની પાછળ સંકુચિત સામ્પ્રદાયિક વાતાવરણ વધારે ફેલાયલું હાય છે, એનુ જ એ પરિણામ આવે છે કે, સુખ-શાન્તિને સાચા પ્રચાર કરવાનુ' એક બાજુ રહી જાય છે અને મુખ્યત્વેન મજહુબી વ્યામેાહ મજહબી મહિમા વધારવાના રસમાં માણસને ખેંચી જાય છે. આવી સ્થિતિ જ્યાં પ્રવતતી હાય, તે ધર્માંથી જગતને ખરી સુખ–શાન્તિ સાંપડવી અશક્રય છે. આવી મનેાદશાવાળા ધર્મો કે સમ્પ્રદાયે જેટલા વધારે સંખ્યામાં હાય, તેટલી વધારે, દુનિયાને, શાન્તિ નહિ, પણુ અશાન્તિ સાંપડે એ ખુલ્લું છે.
"9
લાકામાં વાસ્તવિક જ્ઞાન-શિક્ષણુ બહુ ઓછું છે, અને ધર્મના “કદારા બાળી પ્રજાની અજ્ઞાન દશાના ગેરલાભ લઇ પોતાની નેહકમી સત્તાના વૈભવના ભોગવટા સાચવી રાખવા તે બાળાઓને પોતાના સમ્પ્રદાયના સાંકડા ઓરડામાં જ' પૂરી રાખવાના પ્રયત્ના સેવી રહ્યા હાય છે. જગતમાં સુધારા જેમ પડિતાએ ર્યા છે, તેમ થેાડી-ધણી પંડિતાઇના બળ પર અજીમાળવી ઝુકાવીને તેમને
·
મગાડા પણ તેમનાથી થયા છે. પાતાના “ વાડા ” ના માણસાને તેમાં તે તેમાં જ ગોંધી રાખવાની તેમની મને દશા રાય છે. એટલે આવા પદ્મા ” યા ધર્મના “કારા ” ” થી પ્રજાના
..
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com