________________
The wise who follow these religious tenets, even though they are followers of diverse creeds, never quarrel for the reason of sectarian differences.
इत्थं धर्ममुपासीना
मतान्तरगता अपि । न सन्तः कलहायन्ते
धर्मभेदनिबन्धनम् ॥ ६ ॥
આ રીતે ધર્મોપાસક સજજને ગમે તે સમ્પ્રદાયના અનુયાયી હોય, છતાં સમ્પ્રદાયભેદ અથવા ધર્મભેદના કારણે અન્ય સમ્પ્રદાયવાળા સાથે વિરોધવૃત્તિ રાખતા નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com