________________
Having washed off mental impurities and aiming at high ideals, being forbearing and modest, contribute your proper quota to put a stop to the growing degradation of society.
मनोमलापासनपूर्वमुच्चाऽऽ
दर्शः सहिष्णुविनयोज्ज्वलः सन् । रोद्धं ददीथा निजयोग्ययोगं
સામાજિક કુતિષમાનામ્ II રૂર છે
અનુદિન સામાજિક દુર્ગતિ વધી રહી છે. તેને રોકવાના કાર્યમાં, તું પોતે નિર્મલ બની અને ઉચ્ચ આદર્શને સન્મુખ રાખી, સહિષ્ણુ અને વિનીત ભાવે તારે પિતાને યોગ્ય હિસે આપ!
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com