________________
One should be desirous of knowledge (of truth), quiet as well as impartial (free from evil obstinacy ), having kept off bigotry which obstructs true Light and brings on passionate blackness.
तमपास्य सदालोक
रोधि-कालुष्यकारिणम् । વિજ્ઞાસુ-જાતિ-મધ્યસ્થ
वृत्तिना भाग्यमात्मना ॥ ४ ॥
સામ્પ્રદાયિક દુરાગ્રહ સત્યાલકને આવનાર છે તેમજ મનવૃત્તિને કલુષિત બનાવનાર છે. માટે તેને દૂર કરે જિજ્ઞાસ, શાન્ત અને મધ્યસ્થ વૃત્તિના બનવું જોઈએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com