Book Title: Jivajivabhigamsutra Part 01 Author(s): Ghasilal Maharaj Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti View full book textPage 6
________________ સ્વ. શ્રીમાન્ શેઠ શ્રી જીવરાજ ભાઈના પવિત્ર જીવનને બેંક પરિચય જ્ઞાન ધ્યાન અને વ્રતનુ સતત શ્રદ્ધાપૂર્વક આરાધન કરી પેાતાના જીવનને પવિત્ર અને આદર્શ બનાવનાર પરમપદના અધિકારી કેવળ જ્ઞાનાપાસક ધર્મ જીવી શેઠ. શ્રી જીવરાજ ભાઇ મૂળચંદના જન્મ ચાતુર્માસના ધર્મોંમય વાતાવરણમાં સંવત ૧૯૩૧ના આસે સુ ૫ સને ૧૮૭૫ના ઓÐાંબર માસની પાંચમી તારીખે સૌરાષ્ટ્ર ભૂમિના ઈતિહાસમાં પ્રસિદ્ધ એવા ધ્રાંગધ્રામાં થયા હતા ܚܐ Fin તેમના પિતા શ્રી મૂળચ’દભાઇ પણ ધર્માનુરાગી પવિત્રાત્મા હેાવા ઉપરાંત એક સારા વ્યાપારી સદ્ ગૃહસ્થ હતા. તેમજ સર્વ જીવા પર પ્રેમાળ એવા અને નામને અનુરૂપ ગુણવાળા પ્રેમાભાઇ નામના તેમના માતુશ્રી હતા ઉભય દ પતીનું... ગાર્હસ્થ્યજીવન જપ તપ રૂપ ધર્મની આરાધના પૂર્વક પરમ શાતી પૂર્ણાંક નુ હતુ આ રીતે પરમ ધર્માનુરાગી માતા પિતા અને અન્ય ધર્મ પ્રાણ કુટુબીજનેાના ઉત્તમ ધર્મ સંસ્કારાથી અને વ્યવહારિક નીતિમત્તાને લઇ શ્રી જીવરાજ ભાઈનુ ભૌતિક જીવન સમૃદ્ધિમય બન્યુઃ અને જેમ જેમ સમૃદ્ધિના આવિર્ભાવ થયા તેમ તેમ તેમના અંગે અંગમાં જ નહી પણ અંગના અણુએ અણુમા જપનપત્રત અને જ્ઞાન ધ્યાન પ્રત્યેની શ્રદ્ધા વધુને વધુ દૃઢ બની. માલ્યાવસ્થાથીજ ધાર્મિક સસ્કારીના સિંચન ને લઇ તેમની ધર્મભાવનાની ઉત્કટ પ્રખળતાને લીધે તેએ ભૌતિક વિદ્યાના અભ્યાસમા ધો. ૭ થી આગળ વધી ન શકયા. અને એજ રીતે પૂર્ણ રીતે શિત અને સવર્ડ હોવા છતા વારસામાં મળેલા વ્યાપાર ધંધા પ્રત્યે એમની રૂચી એછી હતી કારણ કે તેઓ માનતાં કે સથા વ્યવહાર કર્મ બંધનનું કારણ છે. અને તેથી જ આત્મચિંતવન અને ધર્મ, પ્રત્યે એમની ભાવના અપ્રતિમ હતી ખલ્યકાળથી જ એમણે અનેક પૂજ્ય વિદ્વાન સાધુઓના સાંસગ અને તેના ધર્માંપદેશના પ્રવચન સાંભળીને તથા તેને મનન ચિંત્વન કરીને જૈનધર્માંના રહસ્યને નિમ પરિચય મેળળ્યેા હતેા અને એ ઉપદેશેલ વિષયાનું ધર્મગ્રંથ દ્વારા વાંચન પણ કરી સારી રીતે સશય રહિત ખની ગયા હતા. વળી જૈન ધર્મના આગમનું જ નહીં પણ અન્ય સુપ્રસિદ્ધ ગ્રંથાનું પણ તેમણે સારી રીતે વાંચન કહ્યું હતું, તેમને ભગવતી સૂત્ર પ્રત્યે ખાસ અનુરાગ હતેા. અને તેથી તેનું વાંચન તેમણે અનેકવાર કરેલુ. પરમ પૂજ્ય મ. સા. કેશવલાલજી મ. સા. ના ધર્માંદેશ શ્રવણુ અને તેમના સગરંગમાં તેઓ ખૂબ રંગાયા હતા અને તેમના પરમભકત બન્યા હતા તેથી તેએ જ્યારે જ્યારે ધ્રાંગધ્રા પધારતા ત્યારે તેઓ મહારાજ શ્રીની સેવા માટે અમદાવાદથી ધ્રાંગધ્રા – અચૂક પહોંચી જતા.Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 690