Book Title: Jiva Vichar Prakarana Kavya with Meaning Author(s): Shantisuri, Dakshasuri Publisher: Jain Shreyaskar Mandal Mahesana View full book textPage 3
________________ ભારતીય શાસ્ત્ર–ગ્રંથો અંગે એક અભિપ્રાય ઘણા વર્ષના અભ્યાસ પછી હું સમજી શક્યો કે–હિંદના પ્રાચીન શાસ્ત્રો કેટલા વિવિધ અને વ્યાપક છે? એક વિદ્વાને સાચું જ કહ્યું છે કેભારતવર્ષ એટલે વિજ્ઞાનની સર્વ શાખાઓ ઉપરાંત, તત્વજ્ઞાન, ભાષાશાસ્ત્ર, કાનૂન, રાજ્યનીતિ, વૈદિક, - જોતિષ અને સમાજશાસ્ત્રની જનની ” હિંદના અમોઘ શાસ્ત્રો અને અજેય સંસ્કૃતિને માન્ય નથી રાખતા તેમને માટે મને ચિંતા થાય છે. જેગેલિયન (પલાંડની વિદ્યાપીઠના) વિદ્વાન અધ્યાપક. મુદ્રક : મણિલાલ છગનલાલ શાહ, ધી રાકેશ પ્રિન્ટીંગ પ્રેસ, લાયબ્રેરીની બાજુમાં, ટાવર રોડ- સાદરા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 209