________________
ભારતીય શાસ્ત્ર–ગ્રંથો અંગે
એક અભિપ્રાય
ઘણા વર્ષના અભ્યાસ પછી હું સમજી શક્યો કે–હિંદના પ્રાચીન શાસ્ત્રો કેટલા વિવિધ અને વ્યાપક છે? એક વિદ્વાને સાચું જ કહ્યું છે કેભારતવર્ષ એટલે વિજ્ઞાનની સર્વ શાખાઓ ઉપરાંત, તત્વજ્ઞાન, ભાષાશાસ્ત્ર, કાનૂન, રાજ્યનીતિ, વૈદિક, - જોતિષ અને સમાજશાસ્ત્રની જનની ” હિંદના
અમોઘ શાસ્ત્રો અને અજેય સંસ્કૃતિને માન્ય નથી રાખતા તેમને માટે મને ચિંતા થાય છે.
જેગેલિયન (પલાંડની વિદ્યાપીઠના)
વિદ્વાન અધ્યાપક.
મુદ્રક : મણિલાલ છગનલાલ શાહ, ધી રાકેશ પ્રિન્ટીંગ પ્રેસ,
લાયબ્રેરીની બાજુમાં, ટાવર રોડ- સાદરા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org