________________
અનાવવાની ભાવના રાખતા હાય છે, સંસારના ક્ષણભગુર સુખના નહી પરંતુ શાશ્વતસુખના ભાકતા બનાવવાની ઈચ્છા સાથે પ્રવૃત્તિ કરતા હેાય છે તેથી જ તેમને ઉપકાર અનહદ છે.
પતિના અકાળ અવસાનથી લક્ષ્મીષેનને જરાપણ અસર થઈ નહીં, કારણ કે બાલ્યાવસ્થામાં સારાસારના પ્રાયઃ વિવેક આછે! હેય છે, પરંતુ બન્ને બાજુનાં કુટુબીજાને ખૂબજ આધાત લાગ્યો પરંતુ દુ:ખનું એષડ દહાડા એ કહેવત મુજબ દુ:ખ ધીમેધીમે ભૂલાવ લાગ્યું.
..
આ એકજ પ્રસંગ લક્ષ્મીબેનના જીવન પ્રવાહને બદલવા ઉપકારક બન્યા, ધીમે ધીમે તેએ ધર્મપ્રત્યે લાગણીવાલાં બનવા લાગ્યાં,. માતા-પિતા પણ ધમાં વધારે દ્રઢ બનાવવા માટે હરહમેશ તત્પર અન્યાં, સાચા માતા-પિતા હંમેશા પોતાના સંતાનેાને ધમાં જોડનારા હાય છે.
કાઇ પૂર્વ પુન્યના ઉદયે લક્ષ્મીબેનનાં (સંસારી ) જમના-શ્રીજી મહારાજ ત્યાં પધાર્યાં વર્ષાગમનથી જેમ ચાતક આનંદની મિએ સાથે નાચી ઉઠે છે, તેમ લંક્ષ્મીબેન પણ નાચી ઉઠયાં, મહારાજ સાહેબને સામે લેવા દેડયાં, સધે ધામધૂમ સાથે પ્રવેશ કરાવ્યે લક્ષ્મીબેન તે આખા દિવસ મહારાજ સાહેબ પાસે એસી રહે, ધમની વાર્તા કરે, જ્ઞાન–ધ્યાનમાં સમય વિતાવે, સંધના આગ્રહથી ચાતુર્માસ ત્યાંજ નકકી થયું. ચાતુર્માસમાં મહારાજશ્રીએ તેમને સંયમ ધ પ્રત્યે ખૂબજ રાગી બનાવ્યાં. ચાતુર્માસ બાદ સયમ માટે બન્ને પક્ષની અનુજ્ઞા માંગી, સંસારી જીવા એમ કંઈ ઘેાડીજ રજા આપી દે? માડુ-રાજાનાં તમામ સાધનાના ઉપયેાગ કરી ચલાવવાના પ્રયત્ન કરે છે, (અંતમાં તે સત્યનેા જ જય છે) પણુ લક્ષ્મીબેનની મક્કમતાથી બન્ને પક્ષાએ હાર કબુલી સંયમ લેવા માટે રજા આપી. સંવત્ ૧૯૭૮ના