Book Title: Jain Vivek Prakash Pustak 11 Ank 05
Author(s): Gyanchandra Yati
Publisher: Gyanchandra Yati

View full book text
Previous | Next

Page 21
________________ ચંપક અને ચંદ્રાવતી ૧૯ વર્તતી હતી. આવા આવા સંયોગો વચ્ચે પ્રવર્ત નારી ચંદ્રાવતી કે જેના મનમાં પણ ઉદાસી કોઈ વખત પણ ન હતી ત્યારે તેના શરીરની કાંતીમાં શાને ફેરફાર હોય ? આ ઉપરથી વાંચનાર સમજી શકશે કે તેની રૂ૫ લાવણ્યતામાં જરા માત્ર પણ ફરક ન હતો અર્થાત તેણીનો ચહેરો એવો તો ઝળકાટી મારવાની સાથે શોભનીક હતો કે કામી પુરૂષોને તો તે ખરેખર એક ચિત્તાકર્ષકજ હતો જોકે સ્ત્રી પોતાના પતીના વિયોગના સમયે પોતાના શરીર પર શોળમાંના કોઈપણ ભંગારો ધારણ કરતી નથી તેમજ આ ચંદ્રાવતી ના શરીર પર પણ શળમાંનાં કોઈ પણ વિશેષ ભંગાર ન હતા તે પણ તે અંગાર બાહારના દેખાવનાં ન હતાં પણ અંતરીક્ર ભંગાર તો તે ણીનાં શરીરની સાથે જ રહેલાં હોવાથી તે તો ઝળકતાંજ રહ્યાં હતાં. જે માટે શાસ્ત્રમાં બાધા અને અત્યંતર એવા બે પ્રકારનાં સ્ત્રીઓના શારીરીક શ્રૃંગાર બતાવેલા છે તેમાં બાહાર મંગાર તો શરીર પર ધારણ કરવાથી શરીરને શોભાવે છે પણ અત્યંતર ભંગાર તો શરીરના અમુક અમુક ભાગ માં જ ઝળકતા હોવાથી તે શરીરથી જુદા થઈ શકતાં જ નથી. જેમકે સ્ત્રીઓનાં અત્યંતરીય શોળ શૃંગાર चार चतुर्भुज खगनके, फूल फलनके चार; सोला लच्छन अंगमे, क्यों न करावे प्यार, ॥ १ ॥ રાશા ને વાઝતા, મુજ નાની મનુદાર, गज गमनी कटि केशरी, एह चतुर्भुज चार ॥ २ ॥ भों भवरा स्वर कोकिला, शुक नासा अनुसार खंजनसी सुकुमारता, यह खग कहिये चार ॥ ३ ॥ दंत तति मचकुंदसी, चंपक बरनी सार; गल गुलाब मुख कमलस्रो, यह फूल कहियेचार॥ ३ ॥ स्तन बीली दाडम दशन, अवर वित्र अनुसार; गुल नारंगा ले रही, यह फल कहिये चार ॥ ५॥ ..

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32