Book Title: Jain Vivek Prakash Pustak 11 Ank 05
Author(s): Gyanchandra Yati
Publisher: Gyanchandra Yati

View full book text
Previous | Next

Page 20
________________ ચંપક અને ચંદ્રાવતી ૧૮ વેગના વખત એક કલ્પાંત કરી નાખે છે અને આધી વ્યાધી અને ઉપાધીને વરી લઈ બળપામાં પોતે અને પર ને પ્રાપ્ત કરે છે તેમ સમજદાર ધારમિક કે ળવણી પામેલો સ્ત્રી વર્ગ, તટલે બળે તેવા લક્ષણોમાં વ્યાપક થતો નથી, જેથી તેના રૂપ, રંગ, ખાન, પાન, ધ્યાન, અને ભાનમાં એટલોબધ્ધ ભેદ પડ તો નથી કે જેટલો સામાન્ય સ્ત્રીઓમાના અજ્ઞાન વર્ગને વેગ હોય. તેથી તેના રૂપરંગનો ચેહરો બદલાતો નથી. તેની બોલી ચાલીમાં ભેદ બીભસ્મતા કહતા તુચ્છતા અયિતા પ્રમુખ દેષો આવી શકતા નથી. તેમજ તે ની જ્ઞાન ધ્યાન અને સત્સંગતી વિગેરેમાં પણ બેહેલો ફેરફાર થઈ વાતો નથી, ” તેની બુદ્ધી મંદ પડી શક્તી નથી, તેના સહિયારોમાં આવર્ણ આવી શતા નથી, તેની કલ્પના શક્તીમાં ભેદ આવી શકતો નથી. તેની લજજા, મર્યાદ, વિનય, વ્યવહાર, નીતી અને ગતીમાં વધુ ભિન્નતા આવી શકતી નથી અને છેવટ તેનાં આ લોક અને પરલોક સંબંધી સુખપભેગમાં પણ એટલે બધા ભેદ આવી શકતો નથી કે જેટલો અજ્ઞાન સ્ત્રીયોમાં ભેદ પ્રાપ્ત થતો હોય. અહિ ચંદ્રાવતીના દેખાવમાં પણ એજ બીના બનવા પામી હતી કારણ કે જો કે ચંદ્રાવતી પિતાનાં પતીનાં વિયેગનાં અસહનીય દુઃખો વેઠતી હતી. તો પણ તેણી એવી કોઈક વ્યાવહારીક અને ધામીક કેલ વણી લીધેલી હોવાથી તેને પોતાના ધર્મ ઉપર એટલી બધી મજબુત શ્રધ્ધા હતી કે જે જ્ઞાની એ પોતાના ભાવમાં જોયું હશે તેજ ખચિતથી બનવાનું છે ત્યારે આ ક્ષણવિનાશી અને માની લીધેલા સંસારીક સુખોપભોગ માટે શામાટે લલચાવું જોઈએ? અને શા માટે એટલો બદો બળાપ કરી પોતાના આત્માને અસનીય દુઃખોમાં ઝીપલાવવા જેવા નવા નવા કર્મ બંધનોમાં ઊમેરે કરવો ? કે જેથી ઊભય લોકનાં સુખ સંબંધમાં હાની પહોંચે ? વિગેરે વિગેરે વિચારોથી તેણી એવી તો સહનશીલ અને સબુરી પકડનારી થઈ હતી કે જેણીને આવા વિયોગી દુ:ખ સહન કરવા પડતાં હતાં તો પણ તેણીની રૂદયમાં દીલગીરી; માત્ર પણ કોઈ વખત જોવામાં આવતાં ન હતાં, ત્યારે બળા પા અને અસહનીય વિયેગનાં સામાન્ય સ્ત્રીઓનાં આંખમાં આવતાં આંશુ ક્યાંથી હોય ? આ બાબતના બળાપા કે શોક સંતાપ તો તેણીએ કોઈ વખત નજરે પણ જોયા ન હોય તેવી રીતે ખુશ મીજાજ માં

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32