Book Title: Jain Vivek Prakash Pustak 11 Ank 05
Author(s): Gyanchandra Yati
Publisher: Gyanchandra Yati

View full book text
Previous | Next

Page 26
________________ "द्विजराजमुखी, मृगराज कटि, गजराज विराजित मंदगतिः ॥ यदि सा दायिता हृदये वसति, क जपः क्व तपः समाधिरपि।। પૂર્ણચંદ્ર સમાન ગોલ અને આહાદજનક જેનું મુખ છે. સિંહના સમાન જેની પાતલી કમર છે, ગજરાજ એટલે હાથીણીનાં જેવી ધીમી ધીમી જેની ગતી એટલે ચાલે છે, એવી સ્ત્રી જેના હૃદયમાં આવીને વસે તો તે વખતે તેમાં જપતપ સમાધી ક્યાંથી હોય? અર્થાત સ્ત્રીના મેહપાસ માં પડેલાને સદ્વિચાર ક્યાં થી હોય? કહ્યું છે કે सन्मार्ग स्खलनं, विवेकदलनं, प्रज्ञालतोन्मूलनं, । सद्धयानावरणं, पापहरणं, पापप्रपा पूरणं, ॥ - गांभीर्योदहनं, स्वकायदमनं, नीचत्वसंपादनं, । धिक्चेतः परदार विक्षणमपि न्यायाकुलीनस्यकिं ॥ આ સન્માર્ગથી ખસેડનાર, વિવેકથી દુર કરનાર, સજ્ઞાનરૂપ લતાને ઉ ખેડનાર, સારા ધ્યાન અને વિચારોને ઢાંકી આપનાર, લજજા મુકાવી દે નાર, પાપના પ્રચાર વધારનાર, ગંભીર્યતા બાળનાર, પિતાના શરીરનું પણ નાશકરનાર, નીચ માણસની પંક્તીમાં ગણાવનાર, પરસ્ત્રીનું પ્રેક્ષણ છે. ત્યારે તેમાં ગમન કરવાના વિચારો મનમાં લાવવા એ શું કુલીન પુરૂને ન્યાય છે? ધિક્કાર છે ચિત્તને આવા વિચારમાં પડી પોતાનું ભવિષ્ય બગાડે છે - જે પુરૂષો પરસ્ત્રીનાં છંદમાં પડે છે તેઓ પોતે પોતાના પુરૂષત્વની સાથે સમગ્ર પોતાના ગુણાપણુ ગુમાવી આપે છે. એક જૈનમુની ગોચરી ગયા હતા તેણે એક સ્ત્રીને સુકીરેટી તોડતાં જોઈસુકેલી રોટલી એટલે ખાખરા જેવી રોટલી તેડતાં અવાજ (કડકડ) કરતી હતી. તેને જોઇ મુની બાલ્યા . રેરે અંજ મા રોલી, વય વંદિત ડનયા | અલ્યા ખાખરા ! શા માટે રૂછે ! ! તું તારા મનમાં એમ જાણુ તો હશે કે આ અબલા ગણાતી સ્ત્રીએ મને ભાંગી નાખ્યો! તે થી તારૂ! અપમાન થયું તારે માનવું નહીં જોઈએ. કારણકે રામ, રાવણ, મુંજ વગેરે જેવા મહાન પરાક્રમીઓ પણ સ્ત્રીઓ થી કેણ કોણ બચવા પા મ્યા છેજે માટે તુંને હીણપદ લાગે છે, એવાને પણ સ્ત્રીઓએ ખંડીત કરી નાખ્યા છે ત્યારે તુંશી બીશાદમાં છે? છે. એક મુની ગોચરી ગયા ત્યાં સ્ત્રી ઘંટી ફેરવતી હતી. ઘંટી ફેરવતાં ઘંટી અવાજ કરતી હતી (રોતીહતી) તેને જોઈ મુની બોલ્યા કે ?

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32