Book Title: Jain Society Houston TX 1995 11 Pratistha
Author(s): Jain Society Houston TX
Publisher: USA Jain Society Houston TX

Previous | Next

Page 97
________________ Celebrating Jain Society of Houston Pratishtha Mahotsav 1995 જૈન ધર્મ ને જાણો. જાણો જાણો જાણો આજે જૈન ધર્મ ને જાણો, જીન સિધ્ધાંતો જાણી જાણો જૈન ધર્મ નો પાયો.... The Sanskrit word dhyana is usually translated 'meditation': 'mental concentration' is another possible translation. It involves fixing the mind on one subject of thought for a space of time up to one muhurta (one thirtieth of a day, forty-eight minutes). It is possible only for someone with the right bodily power. Meditation can take various forms, some of which lead to moksha whilst others are harmful. Thus. concentration on acquisition of an agreeable thing or getting rid of something unpleasant is harmful, so is constant reflection on violence, untruthfulness, theft, protection of possessions. Persons in the lower stages of spiritual life are susceptible to these. In the higher gunasthana. stages of spiritual development, the valuable forms of meditation are possible. Dharma-dhyana concentration on the sacred teachings, the elimination of defilements, the consequences of karma and the nature of the universe. Sukla-dhyana is possible only for a person highly spiritually advanced and versed in the sacred texts, indeed the highest levels of sukla-dhyana can be approached only by a kevalin, a person who has achieved omniscience. આત્મા જ પરમાત્મા એમ જૈન દર્શન માને, કર્મ અપાવી આત્માઓ સિધ્ધ શિલા પર જાયે, ફરી નહી કદી જનમ લે એ આત્મા કદી ટાણે.. જાણો જાણો જાણો આજે જૈન ધર્મ ને જાણો. | આત્મા ના ગુણો જાણી ગુણ-સ્થાનક પણ જાણો, ગણાવ્યો છે ચોદ સ્થાન, આત્મા ના પરિણામો, એ ચોદ ની જ્યારે સીડી પકડે સિધ્ધ શિયા પર જાઓ.... જાણો જાણો જાણો આજે જૈન ધર્મ ને જાણો કર્મ ના પ્રકારો કેવા, એ પણ જાણી જુઓ, આઠ કર્મ ના ભેદ ઘણા પણ, આઠ ને પહેલાં જાણો, ઘાતી-અધાતી ભેદ જાણી, મોહનીય મોટું માનો... જાણો જાણો જાણો આજે જૈન ધર્મ ને જાણો Ten stages of the process of nirjara, shedding of karma, are listed in verse 47, from the finding of right faith to complete enlightenment, whilst another listing on different principles of five stages of spiritual progress is found in the next two verses. THE FINAL GOAL નવ તત્વો થી જગત આ છે, જેના દર્શન માને, જીવ ને અજીવ મુખ્ય, બીજા સાતે જાણો, જ્યારે જાણો આ તત્વો ને, જીવ ની ગતિ જાણો... જાણો જાણો જાણો આજે જૈન ધર્મ ને જાણો જૈન ધર્મ ના ઘણા સિધ્ધાંતો, સ્વાદ વાદ છે મોટો, રગડ ઝગડા મટી જાય ક્યારે સ્વાદ વાદ ને જાણો, હું એ સાચો, એ પણ સાચો, જુદી જુદી છે દુષ્ટિ.. જાણો જાણો જાણો આજે જૈન ધર્મ ને જાણો All this leads up to the final goal of the spiritual path. moksha or complete liberation of the soul. This is the subject matter of the tenth and final chapter of the Tattvartha Sutra. It is very short chapter, just seven verses, but it marks the culmination of the work. Indeed the Tattvartha Sutra. is sometimes called the Moksasastra, the Moksha scripture. The true nature of the soul includes, it must be remembered, total knowledge but until the final elimination of all karma this total knowledge is obscured and dimmed. The last and most powerful forms of karma ultimately succumb to nirjara, shedding off, and kevala. omniscience, appears. The complete destruction of all karma is called moksha: the liberated soul. by its natural unhindered motion, now rises upwards to the uppermost part of the universe. With verse 6 the Tattvartha Sutra reaches its culminating point. However the author cannot resist adding a further note (verse 7) listing twelve ways in which the souls achieving liberation may be classified. નવકાર મંત્ર નો મહિમા મોટો પંચ પરમેષ્ઠિ જાણો, એ માળા ના મણકા માં જાણો, એકસો આઠે ગુણો, પંચ મહાવત ગુણો જાણી અફવત ઉચ્ચારો.... જાણો જાણો જાણો આજે જૈન ધર્મ ને જાણો | | દર્શન, જ્ઞાન, ચારિત્ર જાણી, યિા કરો શુધ્ધ ભાવે, મિથ્યા દ્રષ્ટિ છેડી દઈ ને જીને વચન માં માનો આ ક્ષમાપના નો ધર્મ મેળવીસંત પામે લ્હાવો.... જાણો જાણો જાણો આજે જૈન ધર્મ ને જાણો ચયિતા વસંત શાહ, હ્યુસ્ટન, ટેક્ષાસ ૫ નવેમ્બર ૧૯૯૫ "It is easier to point a finger than to offer a helping hand" (Author Unknown) Jain Education Interational Page 81 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218