Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir

View full book text
Previous | Next

Page 2
________________ JZજ૨RWજરીરજી મહરાજી . છે. જેદિર(જે રંજા થ૪ ૨/રજૂ ૨૪- | ( 'હe'/ દરરિક જ સ X૯ન્જર્જર ' . સુઝ.૪ ૨૮/«જ જીજે/જદર જ રાજ આ તંત્રીઓ:- O 3 પ્રેમચંદ મેઘજી સુam ( U) હેમેન્દ્રકુમાર જજમુખલાલ શાહ જૉટ) સુરેશૃંદ્ર ચંદ જેઠ () જ/૨૬ પદમ2 ફુઢક/ જa). (અઠવાડિક) आज्ञारादा विरादा च. शिवाय च मवायच વર્ષ ૪ અક ૧-૨ વાર્ષિક લવાજમ રૂા. ૪૦ : પરદેશ એરથી રૂા. ૩૦૦ પરદેશ સીમેઈલથી રૂા.૧૫૦ સં. ૨૦૪૭ : શ્રાવણ સુદ ૪ : મંગળવાર તા. ૧૩–૮–૯૧ સંસાતાજા-માજો રાખનારા ગામ પાપ – પ. પૂ. આચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસુરિશ્વરજી મહારાજા અવિરતિના પૂજારી મિથ્યાત્વથી અંધ બનેલા અને કષાયના હુકમ મુજબ દોડાદોડ 8 કરનારા અને દેવ ગુરૂ ધર્મ સાથે ઝાઝું લાગતું-વળગતું નથી. આપણું આત્મા ઉપર આ ત્રણ પાપ અનાદિકાળથી ઘર કરીને બેઠાં છે. છે એક અવિરતિ નામનું પાપ એવું છે કે, જે સુખની ઈચ્છા અને દુઃખને દ્વેષ જગાડે { છે. એ સુખનો રાગ અને દુઃખને દ્વેષ કયાંક આત્માને ખરાબ ન લાગી જાય, એની હું સતત તકેદારી રાખનારૂં પાપ “મિથ્યાત્વ છે અને એને માટે બધી દેડધામ કરાવનારા પાપનું નામ “કષાય છે. આપણને ભવ-ભ્રમણ કરાવનારાં આ ત્રણ મુખ્ય પાપો છે. ધર્મ-સામગ્રી મળે અને જીવ ધર્મ કરે, આટલા માત્રથી કલ્યાણ ન થાય. જીવ જે 8 સુખ ખાતર ધર્મ કરે, સુખ મળતા એમાં મહાલે તે એ ધર્મ કરવા છતાં દુર્ગતિમાં 8 ચાલ્યા જાય. આ સંસાર જે છે, એ જે બરાબર ઓળખાઈ જાય, તો જીવને મોક્ષ સિવાય હું બીજું કંઈ જ ગમે નહિ. જેને મોક્ષ ગમી જાય, એ જે ઘર્મ કરે, તે એનું કલ્યાણ { થયા વિના ન રહે. - “સંસારમાં જેટલી સુખની સામગ્રી વધારે મળે, એટલી પાપની સામગ્રી છે વધારે આવું જેને સમજાય, એ જ ડાહ્યો ગણુંય ! આવું ડહાપણ ન જાગ્યું

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 1022