Book Title: Jain_Satyaprakash 1955 03 Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad View full book textPage 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અકઃ ૬] શ્રી માણિભદ્ર મહાવીર છેદ (૧૦૧ મારગભૂલા મેળવે સાથ જળમાં બુડતાને ઘે હાથે આગખલતી શી ત ળ ની રે ધ્યાન ધયે માંણભદ્રવીર ૩૨ બંધીખાનાથી મૂ કા ય રાજા ડે સન્મુખ થાય ધાડ પાછી ને વલી ચેર તુઝ નામે ન કર્યો કોઈ જોરે ૩૩ ઘર ઘરણીસું નિરમલ ચિત્ત તુઝ નામેં ઘરે પુત્ર વિનીત નવિ લેપે કઈ આણ અખંડ માંણભદ્ર નામે નહીં દઉં ૩૪ હય ગય રથ પાયક સુખપાલં મોટા મંદર ભરિયા માલ વિવાહ વિધિ તણે સંયોગ માણભદ્ર નામું સુખ ભોગ ૩૫ દક્ષિણાવર્ત ને ચિત્રાવેલ્ય તુઝ નામેં આવે ઘી–રેલ્ય સેનાસિદ્ધ કહે પુર જેહ તુઝ નાંમી ધ આવે તેહ ૩૬ કામકુંભ ચિં ત મ ણ ૨ – તુઝ નામે રહે યત્ન લીધર આવે સ્વયમેવ માણભદ્ર સંતૂકે દેવં ૩૭ કાર જપે તુઝ નામે સીઝઈ મનવંછિત કામ પવિત્રપણે ધર્યે તુઝે ધ્યાન તે નર પામેં જગમાંહી માં ૩૮ સુરવરડાં. . (–શ્રીચારિત્રવિજયજી જૈન જ્ઞાનમંદિરની પ્રતિના આધારે.) નેધ:-તપગચ૭ લઘુષિાલિક સોમશાખા (હર્ષ કુલ)માં ૫૬. આ. આનંદવિમલસૂરિ, ૫૭. આ. સોમવિમલસૂરિ, ૫૮. આ. હેમામસૂરિ, ૫૯. આ. વિમલસોમસુરિ. સ્વ. સં. ૧૬૮૮, ૬૦. આ. વિશાલ મસુરિ ૬૧. આ. શાંતિસેમસૂરિ. તેમણે સં. ૧૭૩૩માં આગલોડમાં માણિભદ્રવીરની સ્થાપના કરી ત્યાર બાદ આ છંદ બનેલ છે. સોમપટ્ટાવલી માટે જુઓ “પદાવલી સમુચ્ચય ભાગ” જે પૃ. ૨૪૪ થી ૨૪૭. [ અનુસંધાન : પૃષ્ઠ: ૧૦૭ થી ચાલું] તે જ પહેલા ભાગમાં ઉલ્લેખાયેલ જ્ઞાન કવિ છે. પૃ. ૯૫૮ માં ઉલ્લેખાયેલ લોકાગચ્છીય જ્ઞાનદાસ તે નથી. કેમકે પૃ. ૪૮૦ માં જ્ઞાન-રચિત “સ્ત્રીચરિત્રરાસ' રત્નાકરપુરમાં રાચાયો એમ જણાવ્યું છે અને ત્રીજા ભાગના પૃ. ૫૪૫ માં “વેતાલ પચ્ચીસી”નું જે વિવરણ છપાયું છે તેમાં પણ તેનું રચનાસ્થળ રત્નાકરપુર બતાવ્યું છે. આથી બંને કવિઓ એક છે. જ્ઞાનચંદ્રસૂરિની પરંપરા સેરઠના મંગલપુર માંગલેર સાથે સંબંધિત છે. રાસનાયક ઠાકરસી પણ એ જ સોરઠના જૂનાગઢનિવાસી હતો. અને તેની જાતિ પણ સોરઠિયા પિરવાડ હતી. સંભવ છે કે, સરગચ્છ સાથે તેમને ગુરુ-શિષ્યને સંબંધ હોય. જ્ઞાનચંદ્રસૂરિને સમય સને ૧૫૬૫ થી ૧૫૯૯ સુધીને છે. આથી આ રાસની રચના પણ આ સમયના વચગાળામાં થઈ હેવી જોઈએ. મંત્રી ઠાકરસીને જે સમય ઉપર નિર્ણત કરવામાં આવ્યો છે તે મુજબ આ રાસ એમનાથી લગભગ ૧૫૦-૨૦૦ વર્ષ પછી રચાયેલું છે. શ્રી જ્ઞાનચંદ્રસૂરિ પાસે સંભવ છે કે, ઠાકરસી શાહ સંબંધી કઈ રચના હોય અથવા મૌખિક પરંપરાથી આ વૃત્તાંત જાણવાને મળ્યું હોય. આ રચના ચરિતનાયકના પછીના સમયમાં બનેલી હોવાથી તેમાં આપવામાં આવેલા અતિવૃત્તમાં કંઈક આગળ પાછળ અને કંઈક અતિશક્તિ પણ હોય પરંતુ તેનું મૂળ તથ્ય ઇતિહાસ સાથે સંબંધિત છે, એમાં સંદેહ નથી. આથી આ રાસ ઐતિહાસિક દષ્ટિએ અત્યંત મહત્ત્વપૂર્ણ છે. For Private And Personal Use OnlyPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28