Book Title: Jain_Satyaprakash 1955 03 Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad View full book textPage 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૪] શ્રી. જેને સત્ય પ્રકાશ [વર્ષ : ૨૦ (૩) કનકમાલા, શ્રી કનકકેતુની પત્ની (૪) કમલપ્રભાની બેન, વસુપાલની પત્ની (૫) કપૂરતિલકા દેવી (લે. ૭૬૩), મકરકેતુની પત્ની (૬) કાંચનમાલા (લે. ૮૦૩), વસેનની પત્ની (૭) ગુણમલો (લે. ૮૪૨), ધરાપાલની પત્ની (૮) વિજ્યા (લે. ૮૭૩), પુરંદરની પત્ની (૯) તારો (લે. ૯૦૪), ચરસેનની પત્ની સાળી–"સુરસુંદરી (. ૫૩) સૌભાગ્યસુંદરીની પુત્રી. સાધુ–અરિદમન, મિતારિ-દમિતાનિ પુત્ર, સુરસુંદરીને પતિ “કુરુજંગલ' દેશની શંખપુરી યાને અહિચ્છત્રને રાજા (લે. ૭૮) સાળા -કનકપ્રભ (લે. ૪૮૮), કનકશેખર (લે. જ૮૮), કનકધ્વજ તો. ૪૮૮) અને કનકચિ. આ ચારે કનકમાલાના પુરી થાય. સુંદર અને પુરંદર–(કપૂરતિલકાના બે પુત્રો) યશોધવલ, યશધર, વજસિંહ અને ગાધર્વ (લે. ૮૦૪) આ ચારે કાંચનમાલાના પુત્રો થાય. હિરણ્યગર્ભ, નેહલ, ધ, વિજિતારિ અને સુકર્ણ (લે. ૮૪૩). આ પાંચે ગુણમાલાના પુત્રો થાય. હરિવિક્રમ, નરવિક્રમ, હરિણ, શ્રીષેણ અને બીજા ત્રણ આ સાતે વિજયાના પુત્રો થાય. આ ઉપરથી જોઈ શકાશે કે શ્રીપાલ નરેશનાં તમામ સગાંવહાલાંનાં નામ જાણવામાં નથી. દા. ત. એમના નવ પુષ્ય પૈકી એકનું જ નામ અહીં અપાયું છે, જ્યારે બાકીનાનાં નામ વિષે ઉલ્લેખ નથી. આ લેખમાં નામ કે વિગતની પછી મેં જે કાંકને નિર્દેશ કર્યો છે તે સિરિવાલકહાના તે તે લેક–પદ્યનો છે. આ પાઠ્યકૃતિના સંકલનકાર–રચનાર, વજસેનસૂરિના પટ્ટાલંકાર હેમતિલકસૂરિના શિષ્ય રત્નશેખરસૂરિ છે. વિશેષમાં આ કૃતિની નકલ આ રત્નશેખરસૂરિના શિષ્ય હેમચન્દ્ર વિ. સં. ૧૪૨૮ માં લખી છે. નગર–શ્રીપાલ નરેશ જે જે નગરની કન્યા પરણ્યા તેનાં નામો હું અકારાદિ ક્રમે રજુ કરું છું કે જેથી આજથી લગભગ છસો વર્ષ ઉપર કયાં નામ અસ્તિત્વમાં હતાં તેની સૂચી તૈયાર કરવામાં એ સહાયક થઈ પડે – અહિચ્છત્રા યાને શંખપુરી (દેશ-કુરુજંગલ) ઉજ્જૈની, (દેશ-માળવા), કાંચનપુર કુંડલનગર, કુલ્લાગપુર, ઠાણા (થાણા) (દેશ-કંકણ) દેવદલપત્તન, બર્બર (?) રત્નસંચયા (દીપરત્ન), અને સોપારક આ ઉપરાંત અંગ દેશની ચંપાનગરી, સોપારક અને ભરૂચ એ નગરોને પણ શ્રીપાલના જીવન સાથે સંબંધ છે. ૫. આ એપમાન સાળી ગણાય, For Private And Personal Use OnlyPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28