Book Title: Jain_Satyaprakash 1950 06 Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad View full book textPage 2
________________ Shri Mahavir Jain Aradhana Kendra S www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સમાચાર પરમ પૂજ્ય આગમાહારક ભાચાર્ય મહારાજ શ્રીસાગરાનંદસૂરીશ્વરજી મહારાજના સ. ૨૦૦૬ના વૈશાખ સુદ પુના રાજ કાળધમ પામ્યાથી જૈન ધર્મ સત્યપ્રકાશક સમિતિની બેઠક સ ૨૦૦૬ના જેઠ સુદ ૭ તે મુધવારના રાજ પૂજ્ય મુનિરાજ શ્રીદર્શનવિજયજી (ત્રિપુટી)ની નિશ્રામાં અમદાવાદ–નાગજી ભૂધરની પાળના ઉપાશ્રયે મળી હતી અને તેમાં નીચે મુજબના ઠરાવ કરી પૂજ્ય આચાય મહારાજ શ્રીમાણેકસાગરજી મહારાજશ્રીને મેકલી આપવામાં આવ્યા હતા, 66 ગે પરમપુજ્ય આગમાદ્ધારક આચાર્ય મહારાજ શ્રીસાગરાન દસૂરીશ્વરજી મહારાજના સ્વર્ગવાસથી જૈન સમાજને ન પૂરી શકાય એવી ખેાટ આવી પડી છે. સ્વસ્થ આચાર્ય મહારાજ આ સમિતિના સ્થાપકામાંના એક મુખ્ય વાન હતા અને સમિતિના સભ્ય પણ હતા. સમિતિના સંચાલનમાં તેમાશ્રીએ બહુ કીમતી ફાળા આપ્યા હતા. સ્વ. આચાય મહારાજશ્રીએ કરેલ સમિતિની સેવા માટે આ સમિતિ તેમના ખૂબ ખૂબ આભાર માને છે અને તેઓશ્રીના શિષ્યપરિવાર ઉપર આવી પડેલા દુઃખમાં સંમવેદના જાહેર કરે છે. * પ્રતિષ્ઠા — (૧) દહેગામમાં વૈશાખ સુદિ ૧૦ ના રાજ મુનિસુવ્રતસ્વામીના દેરાસરની દેરીમાં ભ॰ શ્રોઆદિનાથજી વગેરેની પ્રતિષ્ઠા મુનિરાજ શ્રીદર્શનવિજયજી (ત્રિપુટી) ની નિશ્રામાં કરવામાં આવી. (૨) ભેાયણી તીથ પાસે આવેલા સરજ ગામમાં જેઠ સુદ ૧૫ બુધવારે લ૰ શ્રીકુંથુનાથજી વગેરેની પ્રતિષ્ઠા મુનિરાજ શ્રીદર્શનવિજયજી મહારાજશ્રીની અધ્યક્ષતામાં કરવામાં આવી. અઠ્ઠાઈ મહેાત્સવ— અમદાવાદ—નાગજી ભૂધરની પાળના દેરાસરમાં પરમપૂજ્ય આગમાહારક આચાર્ય મહારાજ શ્રીસાગરાનસૂરીશ્વરજીના કાળધમ પાળવા નિમિત્તે પૂજ્ય મુનિરાજ શ્રીદ‘નવિજયજી (ત્રિપુટી ) અને પૂ. પં. શ્રી હેમસાગરજીની નિશ્રામાં અઠ્ઠાઈ મહાત્સવ અને શાંતિસ્નાત્ર ઉજવાયાં હતાં. નવી મદદ રૂા. ૨૫૧) પૂજ્ય મુનિરાજ શ્રીદર્શનવિજયજી મહારાજ ત્રિપુટીના ઉપદેશથી શ્રીજૈન ધ સુરજ. શ- ૧૦૧) આર. લલ્લુભાઈ મહાજન એસેાસીએશન. મુંબઇ, For Private And Personal Use OnlyPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 28