Book Title: Jain_Satyaprakash 1950 06
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 15
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઈતિહાસના અજવાળે [૧૮૯ નિરાશા ઉદ્દભવી હતી તે ઉપરોકત જેટલીએ વપરાક્રમથી ભૂસી નાંખી. આ રવા સ્મિથ સાહેબના શબ્દો No Indian author, Hindu, Buddhist or Jain makes even the the faintest allusion to Alexander or lies deeds. ચાણક્ય મંત્રી જૈનધમી હતો એટલે રાજવી ચંદ્રગુપ્ત પર એના આચરણની છાયો પડે જ. દરમિયાન દેશમાં મેટે દુકાળ પડ્યો. એ વેળા રાજવીના રસવતી ગૃહમાંથી બે સાધુઓ મંત્ર શક્તિથી આહાર કરી જતાં તે વાત ચાણકયના જાણવામાં આવી અને ત્યાર પછી જેનધર્મમાં જેમનું સ્થાન આજે છે એવા ચૌદપૂવી આચાર્ય મહારાજ શ્રીભદ્રબાહુસ્વામીનાં પ્રજાકલ્યાણ અર્થેના સલાહ સૂચનો આ યુગલને મળતાં રહ્યાં. રાજવીને પરિચય ગુરુદેવ સાથે વધતે જ ગયા. એથી જૈનધર્મના ઉમદા સંસ્કાર રાજવીના કુટુંબ પર્યત પહેચ્યા. દિગંબર ગ્રંથે.ની નધિ અનુસાર ચંદ્રગુપ્ત મૌર્ય પિતાને અંતિમકાળ ગુરુદેવ ભદ્રબાહુના સહવાસમાં દક્ષિણમાં ગાળ્યો. ચંદ્રગિરિ ટેકરી પરનું સ્થાપત્ય એની સાક્ષી છે. પિતાની પાટે સ્થૂલભદ્રજીને સ્થાપી શ્રીભદ્રબાહસ્વામી દક્ષિણ તરફ વિચર્યા અને ત્યાં કાળધર્મ પામ્યા એવી નેધ વેતાંબર ગ્રંથમાં મળે છે. મિ. વિન્સેન્ટ આ બધી બાબત નધિતા નથી પણ બીજા અંગ્રેજ લેખકેએ અને ભારતના પુરાતત્વ નિષ્ણાતોએ એ હકીકત જુદી જુદી રીતે કરી છે એટલે એમાં શંકા ધરવા પણું નથી. બાકી નિગ્ન નેધ ચંદ્રગુપ્તની શક્તિમતાના સમળ પુરાવારૂપ છે. Chandragupta ascended the throne at an early age...... In this brief space of life he did much. The expulsion of the Macedonian garrisons, the decisive repulse of Selukos the Conqueror, the subjugation of at least all Northern India from sea to sea the formation of a gigantic army, and the thorough organization of the civil government of a vast empire were no mean achievements. [ અપૂર્ણ ] For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28