Book Title: Jain_Satyaprakash 1950 06
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 14
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮૮] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૫ the fifth century B. C. stood in the tongue of land formed by the Confluecnce of the Son (iddel) with the Ganges (**) on the northern bank of the formes and a few miles distant from the later. The ancient city which lies buried below its modern successor, was like it, a long, narrow parallelogram, measuring about nine miles in length and a mile and a half in breadth. It was difended by a massiva timber palisade pierced by sixty four gates, crowned by five hundred and seventy towers, and protected externally by a broad and deep mbat, filled from the waters of the Son. (સેન સરિતા ) ઈતિહાસકાર ઉપરના ફકરામાં ઈસુ પૂર્વેના પાંચમાં સકામાં પાટલીપુત્રને વિસ્તાર વર્ણવે છે અને પછી આ પ્રાચીન શહેર મૂળ કથા હતું એની લંબાઈ-પહોળાઈ કેટલી હતી અને એને કેટલા દરવાજા હતા તેમજ લડાઈના એ કાળમાં એની મજબૂતી કેવા પ્રકારની હતી તે દર્શાવે છે. એથી આગળ વધતાં મહેલ, દરબાર આદિનાં વર્ણન કરતા કરાઓ છે. એ અંગેનું લંબાણ ન કરતાં જે એક વાત અખે ચડે છે તે એ છે કેનગરની સ્થાપના અશાશ્રીના પુત્ર ઉદાયીના હાથે થયેલી છે અને એ પછી ત્યાં નંદવંશનો રાજાઓએ રાજ્ય કર્યું છે. બાંધણીમાં સાગના લાકડાં જ મોટા ભાગે વપરાય હતાં એવી નધિ પ્રાપ્ત થાય છે, જે રાજગૃહ-મગધનું ભગવત મહાવીરદેવના સમયનું પાટનગર લાકડાનું મકાનવાળું હતું અને એક વાર ત્યાં મોટી કામ લાગી હતી એવું જૈન સાહિત્યમાં વર્ણન આવે છે તેને મળતું હાઈ, પાટલીપુત્રમાં પણ એનું અનુકરણું થયેલું છે એમ પુરવાર કરે છે. વિશેષમાં આ જાતની સંપત્તિ જમાવવામાં જે ધણી રાજાઓએ જે ભાગ જન્મે છે અને પ્રધાનપદ ભોગવતા શકાસ જેવા પ્રશાસંપન્ન રાજા નિષ્ણુતાએ જે દીર્ધદષ્ટિથી કામ લીધું છે એના પણ સુતરાં દર્શન થાય છે. વૈદિક ગ્રંથો અને પુરાણ નંદરાજાએ તેમજ ચંદ્રગુપ્ત મૌર્ય તરફ જે ઉપેક્ષાવૃત્તિ દાખવે છે અને જે ઉખે કરે છે એ ઉપરથી પણ તેઓ જૈન ધર્મના અનુયાયી હતા એ સાબિત થાય છે. ઈતિહાસના અંકાડા મેળવતાં દીવા જેવું જણાય છે કે છે નંદ વહેમી અને લોભી હતો. એણે શકદાસ જેવા બુદ્ધિશાળી મંત્રીની સહાય ગુમાવી અને પિતાની જાતે પોતાનો નાશ નેતી. મૌર્યવંશમા ભાદ્ય સ્થાપક ચંદ્રગુપ્ત માટે જેમ, બૌદ્ધ અને વેદિક ગ્રંથમાં ભિન્ન ભિન્ન ઉલ્લેખ છે. ઈતિહાસકાર એ સર્વનું તારણ કરી જે સાર તારવે છે એ બતાવે છે કે તે ઊંચા ખમીરને અને પરાક્રમશાળી રાજા હતો. એમાં જૈનધમાં ચાણુકા જેવા દક્ષ સલાહકારનો સાથ મળ્યો. એ વાસુદેવ, બળદેવ જેવી જાલ પ્રજામાં છેલ્લા બંદ રાજવી સામે જે પ્રકોપ જન્મ્યો હતો તે શમા અને મૌર્ય વંસના રાજ્યના પાયે એવી રીતે નાંખ્યો કે જેની ધ ઇતિહાસકારોને સુવર્ણાક્ષર લેવી પડી. એલેકઝાંડરની સવારીથી હિંદમાં જે કંઈ ખાનાખરાબી થઈ હતી અને પ્રજામાં કંઈક For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28