Book Title: Jain_Satyaprakash 1950 06 Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad View full book textPage 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એક રે ] દિશખર જૈના અને સજદ શબ્દ [ ૧૮૧ જ્ઞાનભંડાર પ્રકાશન માટે ખુલ્લા મૂકી દીધે। તે પહેલાં જ ફાર્જા, આરા વગેરે સ્થાનાની પ્રતિમાને આધારે શરૂ કરી દીધું હતું. જેના ફળસ્વરૂપે આજસુધીમાં હિંદી ભાષતરસહિત તે ગ્રંથના નવ ભાગે જૈનસાહિત્યકારક કુંડ, (અમરાવતી) તરફથી પ્રકાશિત થઈ ચૂકયા છે અને હજી બીજા લગભગ નવ ભાગેા છપાશે ત્યારે ગ્રંથ પૂર્ણ થશે એવી સ'પાદાની ધારણા છે. આના ઉપરથી વાચકાને આ ગ્રંથ કેટલા મોટા છે તેને ખ્યાલ આવી જશે. કષાયત્રા ભૂતની યધવલ ટીકાનું પ્રકાશન રાષ્ટ્ર ભારતીય દિગંબર જૈનસઘ પ્રથમાલા તરફથી શરૂ થઇ ગયું છે, અને તેના પહેલા ભાગ ( પેજદાસાધિકાર )પ્રકાશિત પશુ થઈ ચૂકયા છે. (મહામધ મહાધવલ)નું પ્રકાશન કાય° ભારતીય જ્ઞાનપીઠ, કાશીથી શરૂ થઈ ગયું છે. અને પહેલે ભાગ (પ્રકૃતિ ધાધિકાર ) પ્રકાશિત પણ થઈ ચૂકયા છે. આ બધા મૂલ પ્રથા પ્રાકૃત ભાષામાં છે, જ્યારે ટીકાઓ સંસ્કૃત ભાષામાં છે અને સાથે પ્રાકૃતનું પશુ વચમાં વચમાં મિશ્રણ આવ્યા કરે છે. આ ષટ્દ્ભ ડાંગમ—ધવલ ગ્રંથના પહેલા ( મુદ્રિત) ભાગમાં આવતા એક સૂત્રને આશ્રીતે સંર્ શબ્દની ચર્ચા ઊભી થઇ છે. વાત એમ છે કે તેમાં ચૌદ ગુણુઠાણુર્તિ અતિ, ઇન્દ્રિય, કાય, ચાઞ, વેદ, કષાય, જ્ઞાન, સયમ, દર્શન, લેફ્સા, ભવ્ય, સમ્યકત્વ, સત્તી અને આહાર મા ચૌદ માર્ગ શુાસ્થાનમાં અપ્રરૂપા, દ્રવ્યપ્રમાણાનુગમ, ક્ષેત્રાનુગમ, પક્ષનાનુગમ, કલિાનુગમ, અંતરાનુગમ, લાવાનુમમ તથા અપમહુવાનુગમ-આ આઠે અનુયાગદ્વારથી ઉતાર્યા છે. તેમાં સત્ત્રરૂપણાનુયોગદ્વારમાં યાગમા શુાની પ્રરૂપણા કરતાં નારક વગેરે ગતિમાં જીવને પર્યાપ્ત તથા અપર્યાપ્ત અવસ્થામાં ઢર્યાં ડૅમાં ગુહ્યુઢ્ઢાણું લાજે, એના વિચાર કરતાં પથી થી ૧૦૦ સુધીનાં ૨૨ :સૂત્રો (પૃ. ૩૧૯ થી ૩૪૦) એમાં સૌ પહેલાં ૧૫ સૂત્રા માં છે णेरड्या मिच्छाइट्ठि - असंजदसम्माइट्ठिट्ठाणे सिया पज्जत्ता सिया अपज्जत्ता ॥ ७९ ॥ सासणसम्माइट्ठि- सम्मामिच्छाइट्टिट्टाणे णियमा पज्जता ॥ ८० ॥ एवं पढमाए पुढर्व ए रइया ॥ ८१ ॥ विदियादि जाव सत्तमाए पुढवीए पेरइया मिच्छाइट्टिट्ठाणे सिया अपज्जता ॥८२॥ सासणसम्माइट्ठि - सम्मामिच्छाइट्ठि - असजद सम्माद्विद्वाणे नियमा पज्जत्ता ॥ ८३ ॥ तिरिक्खा मिच्छाइट्ठि - सासणसम्माइट्टि - असंजदसम्माइट्टिट्ठाणे सिया पज्जत्ता सिया अपज्जता ॥८४॥ सम्मामिच्छाट्टि - संजदासंजदद्वाणे णियमा पज्जता ॥ ८५ ॥ एवं पंचिदियतिरक्खा पंचिदियतिरिक्खपज्जत्ता ॥८६॥ पंचिदियतिरिक्खजोणिणीसु मिच्छा इट्टि - सासणसम्म इट्टिट्ठाणे सिया पज्जत्तियाओ सिया अपज्जत्तियाओ ॥८७॥ सम्मामिच्छाइट्ठि - असंजदसम्माइट्ठि-संजदासंजदट्टाणे णियमा पज्जत्तियाओ ॥ ८८ ॥ मणुस्सा मिच्छाइट्ठि - सासणसम्माइट्ठि-असंजदઆ માસિના તા મદ્રાસરર પૂર્વ ૨ વરાડના આ અમરાવતીનું સાચું નામ ઉમાવતી હતું, એ વાત ૧૫-૩-૧૦ના અંકમાં હું' (પૃ. ૧૪૮માં) જણાવી ગયે। છું. પ્રાચીન અમરાવતી પ્રદેશના ગંતૂર જિામાં સત્તનપહલી તાલુકામાં ૧૬૬૪ ઉત્તર અક્ષાંશ અને રેખાંશ ઉપર છે. For Private And Personal Use OnlyPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28