Book Title: Jain_Satyaprakash 1949 09
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૨૦] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૪ અર્થ અને ઉપમા–વિવાહમાં પાર્થાપત્ય સ્થવિરના વર્ણનમાં સુત્ત ૧૦૭માં એમને કૃત્તિકાળમવા તરીકે નિર્દેશ છે. નવાંગવૃત્તિકાર અભયદેવસૂરિએ આ અંગની વૃત્તિ(પત્ર ૨૪, રતલામની આવૃત્તિ)માં આ સંબંધમાં નીચે મુજબ સ્પષ્ટીકરણ આપ્યું છે___कुत्रिकम्-स्वर्ग-मर्त्य-पाताललक्षणं भूमित्रयं तसम्भवं वस्त्वपि कुत्रिकम् , तत्सम्पादक आपणः-हट्टः कुत्रिकापणः, तद्भूताः-समीहितार्थसम्पादनलब्धियुक्तत्वेन सफलગુણોપેતન વા તદુપમ ” આને અર્થ એ છે કે કુત્રિક એટલે સ્વર્ગ, મત્ય અને પાતાળરૂપ ત્રણ ભૂમિ યાને પૃથ્વી. એ ત્રણે પૃથ્વીમાં–લેકમ મળતી ચીજ પ કુત્રિક” કહેવાય. એ જે “આપણ” યાને હાટમાંથી-દુકાનેથી મળે તે “કુત્રિકા પણ છે. એના જેવા અર્થાત વાંછિત અર્થની પ્રાપ્તિ માટેની લબ્ધિથી યુત હોવાને લીધે અથવા સર્વે ગુણેથી અલંકૃત હેવાને લીધે કુત્રિકા૫ણુની એટલે વિશાળ વસ્તુભંડારની ઉપમાવાળા સમજવા. આમ આ વૃત્તિ કરિયાવ માટેનું સંસ્કૃત રૂપ (કત્રિકાપણ), એનો અર્થ અને એને ઉપમાથે કરેલ ઉપગ એ ત્રણ બાબત પર પ્રકાશ પાડે છે. મૂલ્ય અને અધિષ્ઠાતા–વિયાણ માં જમાલિના અધિષરમાં દીક્ષા લેવાની એમને એમના માતપિતા તરફથી અનુજ્ઞા મળતાં એમના પિતા કૌટુંબિક પુરુષને કહે છે કે શ્રીંગૃહસંસાર)માંથી ત્રણ લાખ (સોનૈયા) લઈ કુત્રિાપથી બે લાખ હસનૈપા)નું રજેહરણ અને એક પ્રતિગ્રહ (પાત્ર) ખરીદી લાવ. આમ જે આ અધિકારમાં કુતિયાવણ , શબ્દ વપરાયેલે છે તે સમજાવતાં અભયદેવસૂરિએ પત્ર ૪૭૬ આ ( આ૦ સમિતિની આવૃત્તિ )માં કહ્યું છે કે – - “ ત્રિવ-સ્વ––ાતાઢક્ષË મૂત્રય, તામવિ વવ યુનિ . तत्सम्पादको य आपण:-हट्टों देवाधिष्ठितत्वेनासौ कुत्रिकापणः ॥" આમાં પણ પહેલાની જેમ કુત્રિકાપણને અર્થ અપાયો છે. વિશેષમાં આ મહામનના અધિષ્ઠાતા દેવ છે એ વાત અહિં ઉલ્લેખ કરાયેલ છે નાયામાં મત્ત ૨૪માં મેઘકુમારની દીક્ષા અધિકાર છે. એમના પિતા શ્રેણિક નરેશ્વર કૌટુંબિક પુરુષને ઉપર મુજબ ત્રણ લાખ (સૈનૈયા) ભંડારમાંથી સઈ કુત્રિકાપણે જઈ ત્યાંથી બે લાખે (સેકનૈયા) વડે એક રજોહરણ અને એક પ્રતિગ્રહક લઈ આપવા કહે છે. આ પ્રસંગે જે “કુત્તિયાવણ' શબ્દ વપરાયેલે છે તે સમજાવતાં અભયદેવસૂરિ આને અંગેની વિ. સં ૧૧૨ માં રચાયેલી વૃત્તિ (પત્ર ૫ અ)માં નીચે મુજબ સ્પષ્ટીકરણ આપે છે – " देवताधिष्ठित स्वर्गमर्त्यपाताललक्षणभूत्रितयसम्भवि वस्तुसम्पादक आपणः-हहः કુત્રિાવના ” આ ઉપરથી જે શકય છે કે વર્માદિ ત્રણે લોકની વસ્તુઓ શા મહાદુકાને મળે છે, કેમકે એ દેવતા વડે અધિણિત છે. ૨ વિષષ્ટિશાકાપુરુષચરિત્ર (પર્વ ૧૦, સ. ૬ . ૩૮૭માં “કુત્રિકા પણ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28