Book Title: Jain_Satyaprakash 1949 09
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 4
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૧૮ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૪ કેટલાંક અર્થસહિત હિન્દી પંચ પ્રતિક્રમણનાં પુસ્તકેમાં આ સ્તોત્ર મળી આવે છે. કોઈ વિદ્વાન કવિએ તે આ શેત્રની પ્રથમ ગાથાનાં ચાર પદ્યો લઈ પાર્શ્વનાથ ભગવાનની સ્તુતિ (ય) પણ બનાવી છે. વળી રત્નાકરપચ્ચીશી ઉપર જગદ્ગુરુ શ્રી હીરવિજયસુરીશ્વરજીના પ્રશિષ્ય કનકકુશલે ટીકા પણ રચી છે. અને સ્વ. સાહિત્યસેવી શ્રી કેશવલાલ પ્રેમચંદ મોદીએ અંગ્રેજી ભાષાંતર પણ “જૈન સાહિત્ય સંશોધક” (પૃ. ૧ અંક ૧, પૃ. ૧૫-૧) માં મોદીએ તૈયાર કરેલ ઈ. સ. ૧૯૨૦ માં છપાયું છે. બાબુની જાણકારી ખાતર પચ્ચીશીના રચયિતા આ. શ્રી રત્નાકરસૂરીશ્વરજી મહારાજ કયારે થયા અને આ સ્તોત્ર કઈ રીતે બનાવ્યું તેને પણ ટ્રેક પરચય આપું છું - આ. શ્રી રત્નાકરસૂરિજી ચૌદમી સદીમાં થઈ ગયા. સુરિજીએ પ્રસિદ્ધ શત્રુંજય તીર્થના - ઉતારક શ્રી સમરાશાહને શત્રુતીયના ઉદ્ધારને ઉપદેશ આપ્યો હતો અને વિ. સં. ૧૩૭૧ માં શ્રી શત્રુંજયગિરિ ઉપર પ્રતિષ્ઠા સમયે પિ વિઘામાન હતા. શ્રી વીરવંશવાલી કારના થન મજબુતે આચાર્યશ્રીએ આ રત્નાકરપચ્ચીસીસ્તોત્ર ગિરિરાજ ઉપર શ્રી ઋષભદેવ પ્રભુની સમક્ષ જ બનાવ્યું હતું. સુરિજી મહારાજે માટે એક દંતકથા બહુ જ પ્રસિદ્ધ છે કે સુરિજી મહારાજ બહુ જબર ઉપદેશક અને પ્રખર વ્યાખ્યાતા હતા. તેમના ઉપદેશના પ્રભાવથી ઘણું ભવ્યું છ પ્રતિબંધ પામી વિરારમંથી રંગાતા હતા. પરંતુ સૂરિજી મહારાજ પિત પરિગ્રહ ધારી હતા. સરિજીએ ઘણુ મેતીઓને સંગ્રહ કર્યો હતો. પિત બીજ જીવોને પરિગ્રહ છોડાવતા હતા, પરંતુ પિતે પરિગ્રહને ત્યાગ કરતા નહોતા. એક વાર સૂરિજી વલીમાં હતા ત્યારે ધોળકાને એક સુશ્રાવક ગુરુજી પાસે પહે, ગુરુજીને બહુ જ ભકિતથી નમક૨ કરો અને ગુરુ સમક્ષ સુંદર ઉમા ભરેલી ભકિતથી સ્કૃતિઓ બેલો તે શ્રાવક ગુરુજીને કમને ઉપદેશ આપી પરિગ્રહ છોડાવો તે આપશ્રીનો માટે ઉપકાર માનીશ, સૂરિજી નિરંતર એને ઉપદેશ આપે છે, પરંતુ તેને કાંઈ જ અસર ન થઈ. પિતે રૂ વ્યાપારી હતા, તેથીપાર કરતા, કમાતા અને ઉપદેશ સાંભળો હતો. છે મહિના ઉપદેશ ચાલ્ય કિન્તુ શ્રાવકને પરિગ્રહત્યાગના ઉપદેશની અસર જ ન થઈ. આથી એક દિવસે સુરિજી મહારાજે ખૂબ જ ચિંતવન કરી મમ શોધી કાઢો અને પિતાની પાસે રહેલા મોતીઓને ઢગલો કરાવી તેને પીસાવી નાંખ્યા (કહે છે કે રેતીમાં ભેળવી પરઠ દીલ) અને નિષ્પરિગ્રહી થયા. તા શ્રાવકને ત્યારપછી ઉપદેશની અસર થઈ અને તે પ્રતિબેધ પામ્યો. પછી સુરિજીએ પોતાના શિષ્યને ગચ્છ ભાર સેપો અને સંધની બાર લઈ પરમ નિસ્પૃહી બની પિતે કાલી નીકળ્યા. અનુક્રમે વિહાર કરતા સૂરિજી મહારાજ ચિત્તોડ આવ્યા. આ વખતે ભારતવર્ષમાં મુસલમાન સમ્રાટ અલ્લાઉદ્દીન ખીલજીનું સામ્રાજય હતું. તેઓએ શ્રી સિદ્ધાચલજી ઉરનાં મંદિર તેડયાં હતાં અને બહારની જરૂર હતી. શ્રી રત્નાકરસૂરિજી મહારાજે સમરા શાહને પાત્ર જાણી શ્રી શત્રુંજય તીર્થના જીર્ણોદ્ધાર માટે પ્રેરણા કરી. સમર શાહે ગુરુઉપદેશ શિર સાવંધ કર્યો અને જે દાર કરો. પ્રતિષ્ઠા સમયે પણ અન્ય આચાર્ય મહારાજ ની સાથે શ્રી રત્નાકરસૂરિજી પણ ત્યાં વિદ્યમાન હતા. એ જ સમયે આત્મનિંદા, અને આત્મજાગ્ર થી ભરેલ રત્નાકર પચીસી તેત્ર તેમણે બનાવ્યું, જે આજલગી પ્રસિદ્ધ છે. આ, શ્રી રત્નાકરસૂરિજી બહત્ત પાગચ્છના હતા અને તેમનો સ્વર્ગવાર ૧૩૮૪ માં થયે છે. સૂરિજી મહારાજની પ્રશંસા માટે નિમ્ન શ્વે ક બહુ જ ઉપયુક્ત છે– For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28