Book Title: Jain_Satyaprakash 1949 09
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 20
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૩૪ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૪ હે જીરાપલ્લી પાર્શ્વનાથ, ત્રણે જગતના અધિપતિઆપા ચરણકમલની સેવાની વાસનાથી વાસિત થયેલા જીવાને- ઉત્તમ રાજ્યાદિ લક્ષ્મીને, આત્મરાજય (મેક્ષ )ને દેતા હેવાથી હે તાત! ઉત્તમ દિનકર સમાન નિવાળા એવા આપને સતાવીને હું પ્રાર્થના કરું છું કે મને વાંછિત ફલ આપવામાં કલ્પવૃક્ષથી પણ આપ અધિક છે. ઉપસંહાર–આ ક્ષેત્ર ઉપરથી સુજ્ઞ વાચકે સારી રીતે સમજી શક્યા હશે કે કેમ ચૌદમી સદીથી આ તીન ભૂ તે ભાનમહિમા અને ચમકારે ખૂબ જ પ્રસિદ્ધ હતા. એટલે આ તીર્થ પ્રાચીન અને પ્રભાવિક છે એમાં સંદેહ નથી. મારવાડનાં પ્રાચીન તીમાં આ તીર્થને મહિમાં વધુ પ્રસિદ્ધ હતો. રેવનાં સાધનથી દૂર આ સ્થાન આવી ગયું જેથી કે ડાં વર્ષોથી યાલિકને અહીં આવતાં મુશ્કેલી લાગવા માંડી,બાકી તીર્થ ખૂબ જ શાંતિનું ધામ છે. મુમુક્ષુ ત્રિકે છે કષ્ટ સહીને પણ યાત્રાનો લાભ જરૂર ઉઠાવવા જેવું છે. તેમયેિ જેઓ એકાંત અને શાંતિપ્રિય હેય તે મહાનુભાવે તીર્થયાત્રા સાથે એકાંત શાંતિનો , પણ જરૂર લાભ ઉઠાવે. આ તીર્થમાં સળમી સદીના પ્રસિદ્ધ વિદ્વાન આ.શ્રીજિનભદ્રસુરિજીના શિષ્ય ઉપાધ્યાયજી શ્રી સિદ્ધાંતચિએ મંત્રારાધન કરી મતગઢના યાસુદ્દીન શાહની સભામાં વાર્દિએ સાથે વાદ કરી વિજય મેળવ્યા હતા જાઓ તે સંબંધીને નીમ્ન ઉલેખ " श्रीखरतरगच्छेशश्रीमज्जिनभद्रसूरिशिष्याणाम् । जीरापल्लीपार्थप्रभुलब्धवरप्रसादानाम् ॥१॥ श्रीग्यासदीनसाहे महासभालब्धवादिविजयानाम् । श्रीसिद्धांतरुचिमहोपाध्यायानां विनेयेन ॥२॥ એટલે જીરાવલીજી અનેક રીતે મહત્વનું તીર્થધામ હતું.' આ તીર્થની યાત્રા સો કે એક વાર તે અવશ્ય કરે એ જ અભિલાષા ! સંપૂર્ણ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28