Book Title: Jain_Satyaprakash 1949 09
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
www.kobatirth.org
૨૩૮] શ્રી જૈન સત્ય પ્રકાશ
| વર્ષ ૧૪ “અ૮૫ સંપત્તિવાળા હેવું એ મહોપાધ્યાય ન હવામાં હેત નથી, કારણ કે વિદા.જવીઓ -વિદ્યાથી આજીવિકા ચલાવનારા-પ્રાયે અપ વેતનવાળા (ટૂંકા પગારવાળા) દેય છેઅદતના હિ પિયાગોનઃ પ્રાજ.' એના કાણુની ચર્ચા કરતાં આગળ કહે છે કે
" देवी वाचमविक्रेयां विक्रीणीते धनेन यः ।
क्रुद्धव तस्मै मा मूल्यमत्यल्पमुपढौकयेत् ।।" • ભાવાર્થ – વેચવા એવી વાવીને જે ધનવડે વેચે છે, તેના પ્રત્યે જાણે. પાયમાન થયેલી હોય તેમ તે વાવી (શારદા) તેને અત્યંત અ૮૫ મૂલ્ય અપાવે છે.
સાતમા અંકમાં દમયંતીને ફરી મેલાપ થયા પછી નલરાજા તેને ઉદ્દેશીને કહે છે કે જે તારા પ્રેમ વડે પણ પ્રસન્ન ન થાઉં તે હું સર્વથા ખરેખર ખલ-પ્રકૃતવાળે છું એમ ગણ, એ પ્રસંગમાં કવિએ ઉર્જન–સ્વભાવ સંબંધમાં કથન કર્યું છે કે
"न प्रेम नौषधं नाज्ञा, न सेवा न गुणो न धीः ।
न कुलं न बलं ना श्रीर्दुर्जनस्य प्रशान्त( सत्त )ये" ભાવાર્થ-દુર્જનને પ્રશાંત કરવા માટે કે પ્રસન્ન કરવા માટે પ્રેમ, ઔષધ, આશા, સેવા, ગુણ, બુદ્ધિ, કુળ, બળ કે લક્ષ્મી એમનું કઈ પણ ઉપયોગી થતું નથી.
અાગળ કહે છે કે___“छिन्नेषु रावणे तुष्टः, शम्भुर्दशसु भूर्धसु ।
शतेऽपि शिरसां छिन्ने, दुर्जनस्तु न तुष्यति ॥" ભાવાર્થ-દસ મસ્તકે કપાતાં રાવણ ઉપર શંભુ તુટ થયા; પરંતુ સો માથાં કપાવા છતાં પણ દુર્જન તુષ્ટ થતો નથી.
નાટકના અંતમાં કવિએ યુકિતથી પિતાનું નામ સૂચવતું સ્વતંત્ર-પદથી અંકિત કરેલ આશીવાદાત્મક પદ્ય લહંસ દ્વારા નલરાજાને ઉદ્દેશી આવી રીતે ઉચારવ્યુિં છે –
" दुरोदरकलङ्कतः कृतविराम चन्द्रोज्जवलाम् ,
अवाप्य निजसम्पदं पदमचिन्त्यशर्मश्रियः । यशोभिरनिशं दिशः कुमुदहासभासः सृजन् ,
મનાતાળ : સમા પ૨મત સ્વતસ્ત્રી માં ! ' ભાવાર્થ-જુગારના કલંકથી વિરામ કરનાર (કલંક-મુક્ત) ચંદ્ર જેવા હે રાગ ન ! અચિત્ય સુખ-લક્ષ્મીના સ્થાનરૂપ પિતાની ઉજજવલ સંપત્તિને પ્રાપ્ત કરીને, યશ વડે નિરંતર દિશાઓને કુમુદના હાસથી (ઉલાસથી) દેદીપ્યમાન કરતા છતા આપ હવે પછી ગણનાતીત વર્ષો સુધી સ્વતંત્ર થાઓ. તથાસ્તુ.
ઓિલ ઈન્ડિયા રેડિયે, વડોરાના સૌજન્યથી]
For Private And Personal Use Only