Book Title: Jain_Satyaprakash 1949 09 Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad View full book textPage 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧૨ ] અપરાધ-ક્ષમા-સ્તોત્ર પર વધુ પ્રકાશ महयाडं वर जुत्तो सूरि पर्यवडापल्लीए जायं। . स्यणायरसूरीनामेण जाओ सासणंमि सिणगारो॥ શ્રી મુખ્તારજીએ આ ક્ષેત્રના ચોવીશ કે આપ્યા છે, પણ ખરી રીતે એ રત્નાકરપચ્ચીશી કહેવાય છે અને તેના પચ્ચીશે લેકે ઉપલએ પણ છે. એટલે હું માનું છું કે એ પ્રતમાં કદાચ એક લેક લખાવે જ રહી ગયે હશે અથવા એસપી કરનાર ભાઈ શ્લોક ઉતાર ભૂલી ગયા હોય. મુખ્તાર છએ છપાવેલા સ્તંત્રમાં નિખ ક રહી શકે છે कृतं मयाऽमुत्र हितं न चेह, लोकेऽपि लोकेश सुखं न मेऽभूत् । अस्मादृशां केवलमेव जन्म, जिनेश जज्ञे भवपूरणाय ।। ६ ।। આવી જ રીતે કોઈ કાઈ કલેકમાં અશુદ્ધિ પણ આવી રહી છે. બાબુજીએ આપેલા અગિયારમા શ્લેકના ચેથા ચરણમાં જે શંકાચિહ્ન મૂક્યું છે ત્યાં-જ્ઞાંછિ ફિ નથતિ અમો ” પાઠથી શંકા નિકળી જશે. આવી જ રીતે બાબુજીએ આપેલા બારમા શ્લોકના ચોથા ચરણમાં પણ અશુદ્ધિ છે; ત્યાં “શીતોથા પુરા વિક્રાંત ” જોઈએ. તેમજ બાબુજીએ આપેથા ચૌદમા લેકના ત્રીજા ચરણમાં “પુત્રમા મુતા જ જ” જોઈએ. તથા બાબુજીએ આપેલા વીસમા લોકો બીજા ચરણમાં “પાત્ર થશsતિ ” પાદ જોઈએ. અને બાબુજીએ આપેલા બાવીશમાં બ્લેકના ચેથા ચરણમાં મૂ ઘરાવમાત્રથા” પાઠ જોઈએ. આ પાઠ બરાબર બંધબેસતા અને શુદ્ધ છે. બાબુજી રહી ગયેલી અશુદ્ધિઓ અને બાકી રહી ગયેલો એક શ્લોક ઉમેરી લે અને તેને પદ્યમય હિન્દી ભાવાનુવાદ કરાવે તે બહુ જ સારું છે. આજના સમભાવી યુગમાં આપણે બધાયે આવી રીતે એક બીજાના નિકટ સંપર્કમાં આવીએ તે આપણું શુભ ભાવિની નિશાની છે. દિગંબર સમાજે શ્વેતાંબરાચાર્યક્ત શ્રી ભકતામર, કલ્યાણુમંદિર વગેરે સ્તોત્રો અપનાવ્યાં છે તેમ આ અપરાધક્ષમાપનારૂપ રત્નાકર પચ્ચીશી અને એવાં જ બીજા સ્તોત્રોને અપના તેને પ્રચાર કરે અને આપણામાં આ રીતે પ્રેમગાંઠ બંધાય તે ખુશી થવા જેવું છે. અન્તમાં આવી સુંદર સ્તુતિને અનેરા' પ્રગટ કરી દિગબંર સમાજમાં પ્રકાશિત કરવા બદલ હું બાબુજીને હાયનાં અભિનદન આપી વિરમું છું. કુત્તિયાવણું [સં. કુત્રિકાપણ તથા કુત્રિજા પણ ] (લે. હીરાલાલ ૨. કાપડિયા એમ એ.) ઉલેખ-કુતિયાવણુ” એ અહમાગાહી (સં. અર્ધમાગધી) ભાષાને શબ્દ છે, કેમકે આ ભાષામાં રચાયેલા જૈન આગમમાં એ મળે છે. દાખલા તરીકે વિયાહપત્તિ નામના પાંચમા અંગમાં સ. ૨, ૩, ૫ (સુત્ત ૧૦૭)માં અને સ, ૯, ઉ, ૩૩ (સુર ૩૮૫) માં અને નાયામકહા નામના છઠ્ઠા અંગમાં સુય૦ ૧, અ, ૧ (સુત્ત ૨૪) માં “કુતિયાણું શબ્દ વપરાય છે. ( ૧ આગમનું દિગ્દર્શન એ નામની મારી કૃતિમાં ૫ ૨૫ માં જે મેં લેખ છપાશે એમ લખ્યું છે તે આ લેખ છે. - - - - For Private And Personal Use OnlyPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28