Book Title: Jain_Satyaprakash 1948 10 Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad View full book textPage 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જેને સત્ય પ્રકાશ [વર્ષ ૧૪ ફલિત જાતિષ એ ગણિત જ્યોતિષની ઉત્તર ભૂમિકા છે. ગણિત તિષથી તૈિયાર થયેલી ગણત્રી જેટલી સુક્ષ્મ અને સ્પષ્ટ તેટલું જ સૂક્ષ્મ અને સ્પષ્ટ ફલિત તિષ ફલ સમજાવે છે. ગણિત તિષની જેમ ફલિત તિષ પણ જન્મોતિષનું ફલ અને મુહૂર્ત જ્યોતિષનું ફલ-એમ બન્ને ફલને સમજાવતું હોવાથી બે પ્રકારનું છે. આ બન્ને પ્રકારના જ્યોતિષ વિષયક જ ગ્રન્થ છે. આરંભસિદ્ધિ એ મુદ્દત તિષને ગ્રન્ય છે. તિષ વિષયક ગ્રન્થોમાં પણ જૈનાચાર્યોને ફાળે નાને સો નથી. ગણિત અને ફલિત એમ બન્ને પ્રકારના ગ્રન્થ જૈનાચાર્યોએ રચ્યા છે. આગમ સાહિત્યમાં પણ તિષને વિચાર સારા પ્રમાણમાં આવે છે. સૂર્યપ્રાપ્તિ, મણિવિજા, મોતિષકરંડક વગેરે આગમ કાળના તિષ ગ્રન્થ છે. તે તે ગ્રન્થ આગમ કાળના હોવાને કારણે ગહન પણ છે. પૂ. મલયગિરિજી મહારાજ જેવા સમર્થ ટીકાકારે જ્યોતિષકરડુંક વગેરેને સ્પષ્ટ કરી સમજમાં આવી શકે તેમ કર્યું છે. એ ગ્રન્થ અને એવાં સુન્દર વિવરણેને આધારે આજ સુધી અસ્પષ્ટ અને અણુઉકેલ રહેલો વેદાંગ એતિષ” નામને પ્રાચીન ગ્રન્ય પણ સ્પષ્ટ થયો છે. મૈસુરથી તે પ્રસિદ્ધિ પામ્યો છે. ને તેના સંપાદક, ડો. શામશાસ્ત્રીએ તે તે જેન જયોતિષ ગ્રન્થનું અણું પણ સ્વીકાર્યું છે. આગમ કાળ પછીથી પણ જ્યોતિષના વિવિધ ગ્રન્થ સારા પ્રમાણમાં રચાયા છે. તેમના મુખ્યત્વે જૈન ગ્રન્થ આ પ્રમાણે છે – ૧ લખશુદ્ધિ (આ. શ્રી. હરિભદ્રસૂરિજી), ૨ લુવનદીપક (પદ્મપ્રભસૂરિજી), ૩ જન્મસમુદ્ર (ખ. શ્રી. જિનેશ્વરસૂરિજી), ૪ દિનશુદ્ધિ (રત્નશેખરસુરિજી), ૫, તિ સાર-નારચંદ્ર જ્યોતિષ (ચંદ્રસૂરિજી), ૬ તાજિકા–ટીકા (હરિભટ્ટ), ૭ કર્ણ તૂહલ-ટીકા-ગણુક કુમુદ કૌમુદી ( હરિભટ્ટ ), ૮ હીરકલશ-તિષહીર (હરલાલ), ૯ જન્મપત્રીપદ્ધતિ (લબ્ધિચંદ્રમણિ), ૧૦ જતિષરત્નાકર (મહિમોય), ૧૧ વર્ષ પ્રબંધ (મેદવિજયજી ગણી), ૧૨ આરંભસિદ્ધિ (ઉદયપ્રભસૂરિજી) ઇત્યાદિ ગ્રન્થ છે. આ ગ્રન્થામાં લગ્નશુદ્ધિ, દિનશુદ્ધિ, આરંભસિદ્ધિ, જ્યોતિસાર, હરકલશ-તિષ, રત્નાકર એ પ્રત્યે મુખ્યત્વે મુહૂર્ત જ્યોતિષના છે. જ્યારે બાકીના જન્મકુંડલી સંબંધી અને તેના ફળને જણાવનારા છે. આ સર્વ ગ્રન્થોમાં મુહર્તના વિષયને અગિપાંગ સ્પષ્ટ કરતે કોઈ પ્રખ્ય હેય તે તે આરંભસિદ્ધ છે. હાલમાં વિશેષ પ્રચલિત થયેલા મુહૂર્તતિષના લગ્નશુદ્ધિ-દિનશુદ્ધિનારચંદ્રતિષ વગેરે અન્ય કરતાં પણ આરંભસિદ્ધિ અધિક વિચારને સ્પષ્ટ કરતે અને વધારે પ્રચારમાં આવેલે મળ્યુ છે. આરંભસિદ્ધિનું કથન પ્રમાણભૂત મનાય છે. તેને અનુસાર જેવાલ મુહૂર્ત એ અફર અને આદરપાત્ર છે. એ મુહૂર્તને અનુસાર કરવામાં આવતાં અનુષ્કાને પડ્યું અફલ થાય છે. For Private And Personal Use OnlyPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28