Book Title: Jain_Satyaprakash 1948 10
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 21
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગુરૂશિખરની પગથી પર [ ૧૯ એક વેળા (કોઈ પર્વ આવતાં) એણે ભોજન તૈયાર કરાવ્યું અને પેલા (લુગા મિત્ર)ને જ બે કુમારોને (જમવા બોલાવ્યા. (ગૌરવપૂર્વક જમાડી) એણે એમને સંતાડી દીધા. (કુમાર પાછા ન આવ્યા એટલે પેલો લુચ્ચો ખબર કાઢવા એને ઘેર આવ્યો) એણે (કમારો પાછા) આપ્યા નહિ. (વિશેષમાં એણે કહ્યું કે ) એ તે વાંદરા થઈ ગયા! (બીજા મિત્રને સમજ ન પડી. એને ખાતરી કરાવવા એ બે મિત્રની પ્રતિમા માં રહેતી હતી ત્યાંથી એ પ્રતિમા ખસેડાવી) મિત્રને બેસાડો અને વાંદરાઓને છૂટા મૂક્યા. કિલલિ અવાજ કરતા વાંદરા એને વળગી પડ્યા. (એટલે એણે કહ્યું મિત્ર! આ તમારા કુમારે છે, કેમકે તમને જોઇને એમને આમ વહાલ છૂટયું છે.) એ સમજી ભયા (કે આ મારી બનાવટ છે અને તેમ કરવાનું કારણ મેં સંતાડેલું નિધાન છે,) એણે નિદાનમાંથી ભાગ આપો. (એટલે તરત જ એને એના પુત્ર સોંપાય.) ગોપીપુરા, સુરત, તા. ૫-૬-૪૮. ગુએશિખરની પગથી પર લેખક–બીયત મોહનલાલ દીપચં ચોકસી. ગુરુદેવ! મને આ રમણીય સ્થાનની નૈસર્ગિક શાંતિ જોઈ, એવો વિચાર આવે છે કે અહીં જ્ઞાન, ધ્યાન કે અભ્યાસને અનુકુળ આવે તેવી સામગ્રીવાળા કમરાઓ બંખ્યા હેય, અને એ વિષયમાં રસ લેતા આત્માઓ અહીં આવતા રહેતા હોય તે, સાચે જ આ રથળની આજની શીર્ણશીર્ણ દશા નાશ પામે અને કોઈ અખું વાતાવરનું ઉદ્દભવે. ભાઈ! તારા વિચાર સુંદર છે અને એવા જોઇ હેતુને ધ્યાનમાં રાખી અહીં આરંભ પણ જતિએ કરેલે, પણ જૈન સમાજ ભૂતકાળમાં શાંતિને ઉપાસક અને શાન ધ્યાન પિપાસુ જેટલા પ્રમાણમાં તે એટલા પ્રમાણુમાં આજે વર્તમાનમાં નથી જણાતો. મોટા ભાગે આજે આબર, ધમાલ અને ઉપરછલ્લી કરણી સિવાય એનામાં કંઈ જ રહ્યું નથી! જાણે શાંતિ જેવી અદ્દભુત ચીજ, સમતા જેવો ઉમદા ગુણ, અને સંગીત સરખી અનુપમ કળા એ સાવ વીસરી ગયા છે. અને દાદાને દરબારમાં છે અને કેવી વિલક્ષણતા વર્તે છે એ સબંધમાં જે કંઈ વિચાર આવ્યા છે તે હું બીજી વેળા જણાવીશ. હાલ તે પુરષવિશ્વાસે વચનવિશ્વાષ રૂ૫ વિષયના અનુસંધાનમાં આગળ વધીએ. ભરતક્ષેત્રના ચોવીશ તીર્થકરનાં નામ આપણે લોગસ્સ સૂત્રમાં યાદ કરીએ છીએ. એ જ રીતે ગઈ ચોવીશી અને આગામી વીશીના જિનબિંબ તેમજ પદ્મનાભ આદિ નામ ઉપલબ્ધ થાય છે. આ નિયમ અન્ય ચાર ભરત અને પાંચ એ વ્રત આશ્રય સમજી લે. બાકી મહાવિદેહમાં સદા ચેથા આરે પ્રવર્તતે હેવાથી એને ત્યાં તીર્થકરને વિરહ નથી For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28