Book Title: Jain_Satyaprakash 1948 10
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 22
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૦ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૪ જ. અત્યારની પળ આશ્રયી વિચારીએ તો જે વીરા વિહરમાન જિનનું સ્મરણ કરવામાં આવે છે તેમનાં નામ આ પ્રમાણે છે. એ ગણત્રી જઘન્ય કાળની દષ્ટિની હોવાથી એક મહાવિદેહમાં ચાર મુજબ પાંચ મહાવિદેહની છે અથત હાલના સમયે દરેક મહાવિદેહમાં ચાર જિને હેય છે. ૧, સીમંધર. ૨, યુગમંધર. ૩, બાહુ, ૪, સુબાહુ, ૫, સુનીત. ૬, સ્વયંપ્રભ. ૭, રાષભાનનં. ૮, અનંતવીય. ૯, સુરપ્રભ. ૧૦, વિશાળ. ૧૧ વજીર ૧૨ ચંદ્રાનંદ ૧૩, ચંદ્રબા ૧૪, ભુજંગ, ૧૫,ઈશ્વર. ૧૬, નમિપ્રભ. ૧૭ વીરસેન. ૧૮, મહાભદ્ર. ૧૯, દેવયશા. ૨૦, અતિવીય. વિશેષતા એટલી જ કે એ સર્વને વર્ણ કંચનરામે અને એક સરખો છે. દરેકનું આયુષ્ય ૮૪ બક્ષપૂર્વનું, દેહમાન ૫૦૦ ધનુષ્ય અને કેવલી પરિવાર દશ લાખને: મુનિસમૂહ એકસે કોડનો હેય છે. ભરત ઐવત માટે એમાં ઓછા વધતાપણું નથી, અને સમકાળે વિચરતા હેવા છતાં પરસ્પર મળવાપણું પણ નથી , ઉપર પ્રમાણે ધર્મના પ્રરૂ૫ક યાને સ્થાપક સબંધો વિચાર કર્યો. તેઓએ સંપૂર્ણ સાન ન પામ્યા પછી માને કેવલી બન્યા પછી જ વસ્તુનિરૂપણ કર્યું તેવાથી એમાં નથી તો વિસંવાદિતા કે નથી તે શંકા કરવાપણું આવી ઉચ્ચ કક્ષાની વિભૂતિઓના વચને નમાં વિશ્વાસ રાખી, એ ઉપર પૂર્ણ શ્રદ્ધા પ્રગટાવી આગળ ધપવામાં જરાય જોખમ નથી. આવી અપૂર્વ અવસ્થાએ પહોંચતા પૂર્વે એ આત્માઓને કમરાજની આકરી કસોટીમાંથી પસાર થવું પડયું હોય છે. સમભાવે પરિષહાની પરંપરા અને ઉ૫ર્ગોની હારમાળા ચાવી પડી હોય છે, પિતાના બળ ઉપર જ મુસ્તાક રહી કર્યાજનો પરાભવ કરવો પડે છે. આત્મિક ગુણને બાત કરનારા ઘાતી મા કર્મો જેવાકે જ્ઞાનરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાયનો સર્વથા નાશ થઈ જાય છે એટલે મોટા ગણુતા અઢાર દૂષણને લવ સરખો એ આત્મામાં નથી હોતો એવી દશા પ્રાપ્ત થાય છે. એનું નામ જ તીર્થ કરત. એ વેળા ચાર અતિશય, આઠ પ્રાતિહાર્યા અને પાંત્રીસ ગુણયુકત વાણી ચમો સંપત્તિ સહજ પ્રાપ્ત થાય છે, આવા ઉચ્ચ કોટિના અંતમાં વિચાર વાણું અને વર્તનની એકતા હોય એમાં નવાઈ જેવું કંઈ જ નથી. આમ છતાં સષ્ટિ પર કેટલાક એવા પણું જીવોનો સમૂહ વર્તે છે જેમને એ મહાત્માઓની સાચી ઓળખ નથી થતી. તેઓ એમના વિરોધમાં જ ઊભવાનું પસંદ કરે છે. ૩પયુંકત જ્ઞાની મહાત્માઓ એ સામે નથી તે રેતી આંખ કરતા કે નથી તો તેમનું અહિત ચિંતવતા. એમાં પણ કર્મરાજની કરામત નિહાળી જણાવે છે કે તેઓ તે નિમિત્ત માત્ર છે, બાકી એના મૂળ કારણમાં તો પાંચ પ્રકારનું મિથ્યાત્વ છે – ૧ આભિસહિક મિથ્યાત્વ એવું જાણ્યું હોય છે કે એના પાશમાં પડેલ જીવડો વંશપ રંપરાથી ચાલ્યા આવતા ધર્મને જરાપણ ઊંડા ઊતર્યા સિવાય ધર્મ તરીકે માની આચરણ કર્યા જાય છે. એને સમજશકિત વાપરવાની વાત જ ઉદભવતી નથી. સત અસનો વિચાર જ થતું નથી, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28