Book Title: Jain_Satyaprakash 1948 10
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧ ] તયાણા, ટાણા નાંદીયા વગેરે તીર્થોની યાત્રા [ ૧૩
જાણી બાજુના કાઉસગીયામાં નીચે પ્રમાણે લેખ છે,
(१) संवत् १४११ (१६११) वर्षे प्राग्वाट ज्ञातीय भें कुयरा भार्या सहजु (२) पुत्र श्रे. तिहूण भार्या जयत् पुत्र (३) रुदा भार्या वसतलदेवी (४) समन्वितेन श्रीजिनयुगलं कारित
સંવત ૧૪૧૧ અથવા (૧૬૧૧) વંચાય છે. એ વર્ષમાં પિરવા જ્ઞાતીય શેક મારા, તેમના પત્ની સહજુ, તેમના પુત્ર તિહણ ત્રિભવન), તેમનાં પત્ની જ્યત, તેમના પુત્ર , તેમનાં ધર્મપત્ની વાત દેવી વગેર કુખે આ કાઉસગીયા બે બનાવ્યા છે..
સામાન્ય વાંચા અહીં એક ભૂલ ખાઈ જાય તેમ છે. ડાબી બાજુ બીજા ગસગીયા છે તે આમાંના હશે એમ કોઇ માની ચે ખરું અને એ જ ભ્રમથી બીજ કાઉમીષાને લેખ રહી જાય તેમ પણ બને છે. જયારે વાસ્તવિક રીતે તે એમ નથી. ડાબી બાજુના કાઉસ્સગીયાને લેખ નીચે પ્રમાણે છે –
(१) संवत् १०११ (१४११) वर्षे आषाढ शुदि ३ शनौ श्रे. भंमड भार्या नयणदेवी पुत्र गला (२) आपा मार्या कदु द्वि. वयजलदेवी पुत्र लाखासहिलेम श्रीपार्श्वनाथ प्र (३) तिमाकारिता प्र. बृहद्गच्छीय श्रीपरमाणंदसूरिशिष्यैः श्री x x द सूरिभिः ।।
સં. ૧૦૧૧ (અથવા ૧૪૧૧ વંચાય છે) અષાઢ સુદ ૨ ને શનિવારે શેઠ બમંડ તેમનાં પત્ની નયણુદેવી, તેમના પુત્ર આપા, તેમનાં પત્ની કઈ અને બીજી સ્ત્રીનું નામ વયજલદેવી તેમના પુત્ર લાખા હિત કુટુએ આ પાર્શ્વનાથ પ્રભુજીની મૂર્તિ બનાવી છે. અને પ્રતિકાપક છે બહુગના શ્રી પરમાણુંદસરિજીના શિષ્યો છે. ર વંચાય છે એટલે કદાચ આણંદસૂરિજી પણ હેઈ શકે.
જમણી બાજુના કાઉસ્સગીયા પાસે શ્રાવક શ્રાવિકાની મૂર્તિઓ છે. ડાબી બાજુના કાઉસ્સગીયા પાસે ભગવાન છે. અહી' અત્યારે ૧૯-(૨૦) પ્રભુમતિઓ છે. અને કાઉગીયા અતિ બાવીસ મૂર્તિ છે. દેરીઓમાં પણ ખાલી છે.. ગૂઢ મંડપની બહાર ડાબી બાજુ ચાવીરમાતૃપદકની નીચે લેખ છે તે આ પ્રમાણે છે
९॥ संवत् १२६८ आसाढ यदि २ शुक्र दिने । श्री नाणकीयगच्छे । फूलुइसचैत्ये। सुमदेव जाखकुमार । जावकुमार जालण नरदेव सहदेव गुणमती रतनी राणु, आसमती प्रतिष्ठितं सिंहसेन ॥
સંવત ૧૨૬૮માં અષાઢ વદિ બીજને શુક્રવારે ૦ ૦ ૦ શેઠ સુમદેવ, જખમાર, જાવકનાર, જાલણ, નરદેવ, સહદેવ, અણુમતી, રતની, રાણુ અને આરમતી એ વગેર આ મૂર્તિ બનાવી છે, તેઓ નાણકીય અછના છે. પ્રતિષ્ઠા સિંહસેને કરાવી છે.
આ હિસેન પણ હશે તે જાણવું બાકી રહે છે. મંદિરની બહાર માટે એક છે અને સામે જ ધર્મશાળા છે. એક ધર્મશાળા શેઠ હેમાભાઠ હઠીસિંહની પણ છે. બીજી એક ધર્મશાળા નવી પણ બને છે. અહી ધર્મશાળા તે છે પણ વીજ માધન નથી.યાત્રિ દરેક સામાન
For Private And Personal Use Only