Book Title: Jain_Satyaprakash 1946 11
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 3
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - - | | અર્દમ | अखिल भारतवर्षीय जैन श्वेताम्बर मूर्तिपूजक मुनिसम्मेलन संस्थापित श्री जैनधर्म सत्यप्रकाशक समितिनुं मासिक मुखपत्र सत्य प्रकाश जेशिंगभाईकी वाडी : घोकांटा रोड : अमदावाद (गुजरात) વર્ષ ૨૨ || વિક્રમ સ. ૨૦૦૩ : વીરનિ, સં. ૨૪૩: ઈસ. ૧૯૪૭ || માં એ ૨ | કાતિક વદ ૭ : શુક્રવાર : ૧૫મી નવેમ્બર | ૨૪ કવિવર પદ્મવિજ્યજીવિરચિત સાંજનું મંગલિક સંપૂજ્ય મુનિ મહારાજ શ્રી માનતુંગવિજયજી, હળવદ, પ્રણમીય શાસનદેવતા, મંગલ ગાઈશું એક ભાવના સિદ્ધિના ભેદની, તિણે કરી ધ્યાઈશું એ. ૧ આદ્ય મંગળ અરિહંતજી, જગતશિરોમણિ એ; કેવલજ્ઞાન જે દિવડે, પ્રણમીયે મહાગુણી એ. ૨ બીજું મંગળ હોય ધ્યાનનું, ધરમ શુકલતણું એક જેહથી આત્મકલ્યાણ જે, નીપજે શુદ્ધપણું એ. ૩ દેવ ગુરુ ધર્મ દ્રવ્ય ભાવથી, અક્ષત રુચિ ઉપની એક મંગલ સમકિતવતને, ઈહાં સરૂપની એ. ચાર સુખશય્યામાં હાલતે, મુનિવર વદિયે એક ચેથું મંગલ ભદ્રાસન, માનું પાપ નિકંદિયે એ. સ્વસ્તિકમાં પંચ યણ પરે, સંઘ પંચાચારશું એ; પાંચમું મંગલ સંઘને, દુખ નિવારશું એ. બાહા અત્યંતર તપતણું, ભાવ મંગલ ભલું એક છઠું મંગળ ઢઢણ મુનિ, સાધ્ય સાધે એકલું એ. ૭ સાત ખેત્રે ધન વાવે, સાત ભય તસ ટલે એ એહ મંગલ વસ્તુપાલન, પરમ લછી મલે એ. ૮ આઠમું ભદ્ર અડ કમ ક્ષય, અંતગડ કેવલી એ, ખધક મુનિવર સરીખા, વંદુ હું લળી લળી એ. ૯ નવમું મંગળ તસ બ્રાની, નવ વાડ જે ધરે એ; તેહ વંદુ ધનગિરિ મુનિ, વજીસ્વામી તિમ જ દીક્ષા વરેએ. ૧૦ દશમું એ મંગલ સાધુજી. અંત્યાદિક પાલતા એ; વલીય વિશેષ નવ દીક્ષિત, લહુ કેવલજ્ઞાને ઉજાલતા એ. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 36