Book Title: Jain_Satyaprakash 1946 11
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 2
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એક ગ્રંથની પ્રશસ્તિ सं-पुण्य भुनिमहारा श्री. पयविनय પાલીતાણાના શ્રી. સિદ્ધક્ષેત્ર જૈન સાહિત્ય મંદિર-1ના હસ્તલિખિત ગ્રંથમાં નં. ૩૪૦૫ની પત્રસંખ્યા ૧૭૧ની “ ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર ” પર્વ ૮ (શ્રી. નેમિનાથ ચરિત્ર )ની એક હસ્તલિખિત પ્રત છે. ગત પહિમાત્રામાં લખેલો છે. તેની પ્રતિ ઉપયોગી સમજી અહીં આપવામાં આવે છે. ॥प्रशस्तिः ॥ संवत् १६४६ वर्षे वैशाखमासे शुक्लपक्षे ३ तिथौ भोमवासरे लिखितं ॥ शुभं भवतु ॥ सन्तः श्रीयुत कल्याण-सागराः मूरिशेखराः । श्रीधर्ममूर्तिसूरीन्द्र-पट्टालंकारकारिणः ॥१॥ श्रीधर्ममृतिसरीणां, शिष्याः श्रीमाग्यमूर्तयः । उदयाब्धिगणिस्तेषां, शिष्यमुख्यो मुनीश्वरः ॥ २ ॥ तस्य शिष्यौ च तत्राद्यो दयासागरवाचकः।। देवनिधाननामाथ, द्वितीयो भक्तिकारकः ॥ ३॥ कृता ताभ्यां सतंत्राभ्यां, चतुर्मासी गुरोगिरा । कच्छेश-भारमल्लस्य पुरे श्रीभुजनामनि ॥ ४ ॥ तत्रोपकेशवंशे च, गोत्रे मीठडिआह्वये ।। श्रद्धालुः पुण्यसिंहोऽस्ति, सम्यग् धर्मपरायणः ॥ ५॥ तेन पुण्यवता ह्येत-चरित नेमिस्वामिनः । प्रदत्तं ज्ञानलाभार्थ, वाचक श्रीदयाब्धये ॥ ६ ॥ संवत्यब्धिमुनीन्द्रांग-निशेश (१५७७) प्रमिते शुभे । सुरेन्द्रगुरुसंयुक्ते, पुण्ये दीपालिकादिने ॥ ७ ॥ तावन्नन्दतु यावद् भू-मेरुचन्द्रार्यमादयः । ग्रन्थोऽयं विदुषां पाणि-पंकजे हंसतां दधन् ॥ ८॥ ॥ इति प्रशस्तिः ।। આ પ્રશસ્તિમાં આપેલ ગુરુ પરમ્પરા અને પ્રશસ્તિનો સાર આ પ્રમાણે છે – શ્રી. કલયાણુયાગરસૂરિ, તેલના પટ્ટધર શ્રી. ધમ મૂતિ'સૂરિ, તેમના અનેક ભાગ્યશાળી શિષ્યામાં ઉદયાબ્ધિ (ઉદયસાગર) સૂરિ મુખ્ય હતા. તે ઉદયસાગરસૂરિના બે શિષ્યા હતા : ૧ વાચક દયાસાગર અને ૨ દેવાનધાન. દયાસાગર વાચક અને દેવનિધાન એ બને સુનિવરાએ ગુરુની આજ્ઞાથી ભારમલ રાજાના કચ્છ દેશના ભુજ ગામમાં ચોમાસું કર્યું. એ ભુજ ગામમાં ઉપકેશ વશમાં મિઠડિયા ગેત્રમાં પુણ્યસિંહ નામે ધર્મપરાયણ શ્રાવક રહેતા હતા. તેણે સં. ૧૫૭૭ના દિવાળીના દિવસે જ્ઞાનની આરાધના નિમિત્તે આ ગ્રંથ શ્રી. દયાગરસૂરિને ભેટ કર્યો. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 36