Book Title: Jain_Satyaprakash 1946 11
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪ ૩૮ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૨ કેડિ નેઊ સાગરે સુવિધિ સહામણ, શ્રી શીતલ નવ કેડિ સાગરિ ભણે; હુઆ શ્રેયાંસ જિન એક કેડિ સાગરિ,એકાદશ જિન હૂઆ એહ દશ આંતરઈ. ૪૭ કુહા સે સાગર બારઠિ લખ, વરિસ સહસ છવ્વીસ; લેર્યું તે રે આંતરે, ઈગ કોડિ સાગર બીજા હાલ સાતમી – (રાગધન્યાસી, અતિશય સહજના આર–એ દેશી) ચઉપન સાગરે જાણવું, શ્રી વાસુપૂજ્ય વખાણુઉં; વિમલ અયર ત્રીસ ચંગ, નવ અયરે અનંત રંગ. સાગર ચિહું પછી ધર્મ, શાંતિ વિહું સાગરે મર્મ, પÉણ પતિ ન્યૂન તે કીજઈ, આગતિ સયલ અંતરે લી જઈ. અરધ પતિ શ્રી કુંથુ સ્વામી, પા પલિ પછી અર નામી, પા પલિથી ન્યૂન એનું, કેડિ સહસ સમ જેનું. તે મહિલા અંતર દી જઈ વરસ સહસ કઈ જાણી જઈ છાસઠિ લખ સહસ છવીસ, ઊગુ કરું તેથી વરિસ. સુવ્રત લાખ ચઉપન્ન, વરષ લખ છત્તમ ધન્ન; નેમિ વરસ લખ પંચ, પાસ પ્રભુ કહું સંચ. પઉંણુ સહસ ચઉરાસી, વીર શત અઢીએ ઉલ્લાસિક સહસ બિયાલીસ જેહ, પંચમ છઠાનાં તેહ. હાલ આઠમી--(રાગ--ધન્યાસી) તીર્થકર ચકવીસ, તેવીસ અંતર તેહનાં એક અયરેગ કેડાકડિ, તે વિંચિ ચકવીસી પ્રતિઈ એ. સમઝી લે છે જાણુ, ત્રિકરણ શુદ્ધ ઉલસી એ; જિમ નિજ મન રહઈ ઠામિ, એહ વિચાર સાંભરતાં એ. મન મંકડ કરી હામિ, વલિઅ ઉત્તમ ગુણ સમરતાં એ; સાસય સુખ વિલાસ, તે પામઈ શુદ્ધ સમકિતઈ એ. એ જિન અંતર માન, કેશવ ચકી વિચિ હુઆ એ; આયુ દેહ પ્રમાણે, સહુનું સંભારી કહિઉ એ. પુણ્ય પસાઈ એહ, પદવી પમાઈ ભવિજના એ; જે વં છે એ રિદ્ધિ, તે પુણ્ય ત્રિકરણ ય્ કરું એ. કલસ, તપગપતિ શ્રીવિજયદેવગુરુ, આચારજિ વિજયસિંહ સહિ, સોલ ખાસીઈ (૧૯૮૨) ત્રિસઠિ સિલાકા, પુરણુત ની યુતિ લહિ, કલ્યાણકુશલ પંડિત ગુણમંડિત, તામ પસાઈ એહ કહું, દયાકુશલ કહઈ ઉલ્લટ અણુ, પરમાણુંદ સુખ સહીઅ લડું. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36